________________
અગ્રિમ વકતવ્ય
७
વિભૂષિત કર્યાં, ને એમના પટ્ટધર શ્રી જિનરાજસૂરિજી તે પણ સ. ૧૯૮૬ના માશીષ વદ ૪ના રોજ આગરામાં સમ્રાટ શાહ જહાંનને મળેલ. શ્રીજિનરત્નસૂરિજી અને શ્રીનિરગ સૂરિજીના પણ શાહી દરબાર તેમજ નવાબે સાથેને ગાઢ સંબંધ રહ્યો હતા—જેના પૂરાવારૂપે કેટલાંક શાહી ફરમાને લખનૌના ખરતરગચ્છીય જ્ઞાન ભંડાર અને બિકાનેરના શ્રીપૂજ્ય શ્રીજિનચારિત્રસૂરિજી (સ’પ્રતિ શ્રીપુયજી શ્રીજિનવિજયેન્દ્રસૂરિજી) પાસે ઉપલબ્ધ છે.
બાદશાહ ઔર ગજેબ ભારે ક્રૂર, નીતિજ્ઞ અને કટ્ટર મુસલમાન હતા, એટલે ત્યારથીજ શાહી દરબાર સાથેના જૈનાચાર્યના સંબંધ મદ પડયા. અસ્તુ, કહેવાનુ તાત્પ એ કે ખરતરગચ્છાચાર્યોના પ્રભાવ માત્ર દેશીનરેશા સુધીનેજ મર્યાદિત નહોતા, પરન્તુ મુસલમાન બાદશાહે સુધી પણ એ પર્યાપ્ત હતા.
અમેએ ઉપર દર્શાવ્યું છે. તેમ ખરતરગચ્છાચાયોને પ્રભાવ આ નૃપ તએ પર એટલે જમ્મરન્નુસ્ત હતા કે તેઆ તેમને પેાતાના ધર્મગુરુ તરીકે લેખતા-બિકાનેર, જૈસલમેર. જોધપુર, જયપુર માદિ નરેશ સાથેના સંબંધ તેા (આજ સુધી) અવિચ્છિન્ન રહ્યો છે. જેના ફળ સ્વરૂપે આજે પણ તામ્રપત્ર, પટ્ટા, પરવાના, ખાસ ફ્કસ આદિ વિપુલ પરિમાણમાં ઉપલબ્ધ છે. ખસ, આ વાતેાનું વિવેચન અહીંજ સમાપ્ત કરી પ્રસ્તુત પુસ્તક લખવાનું કારણ દર્શાવીએ. અમારી સાહિત્ય પ્રગતિ
સ'. ૧૯૮૪ની વસંત પંચમીએ પરમપૂજ્ય આચાર્ય મહારાજ, સકલાગમરહસ્યવેદી, પરમગીતા, વયે વૃધ્ધ શ્રી. જિનકૃપા ચન્દ્રસૂરિજી મહારાજ પોતાના વિદ્વાન શિષ્ય પ્રવક સુખસાગરજી આદિ મુનીમડળ સહિત બિકાનેર પધાર્યા.
॥ જુએ ઐતિહાસિક જૈન કાવ્ય સંગ્રહ રૃ. ૧૭૪