________________
આજ્ઞાનુવતી સાધુ-સંઘ
२०८
૧૬૧૮ માઘકૃ૦ ૭ રવિ, બીકાનેર, મહિમા ભં૦ ), (૫) આરાધના ચૌ. (સં. ૧૯૨૩), (૬) જીભ-દાંત સંવાદ ( સ. ૧૬૪૩ બીકાનેર સં. ), () હિયાલી (સં. ૧૯૪૩ બીકાનેર), ઉપલબ્ધ છે. એમના શિષ્ય હેમાનંદ હતા, જેમણે રચેલ (1) વતાલ પચીસી (સં. ૧૬૪૬ ઈદ્રોત્સવ દિન), અને (૨) ભજચરિત્ર ચૌ. (સં, ૧૬૫૪ ભદાણઈ), (૩) અંગ કુકણ ચૌ૦, ૪ દશાર્ણ ભદ્ર રાસ (સ. ૧૬૫૮ કાર્તિક પૂર્ણિમા, માથા પદ) વગેરે પ્રાપ્ત છે.
(૧૭) જયાનધાન – તેઓ વાચક રાજચંદ્રના શિષ્ય હતા. એમણે બનાવેલ ૧ ધર્મદત્ત ધનપતિ રાસ (અમદાવાદ), ૨ સુરપ્રિય રાસ (સુતાન. ૩ દેવદિન ચરિત્ર (કૃપા ભ૦), 'ક અઢાર નાના રાજઝાય (સં. ૧૬૩૬ જય૦ ), પ સમેત શિખર યાત્રા સ્તવન સં. ૧૬૫૯ ગાથા ૧૭), ૬ ચોવીસજિનઅંતરકાલ સ્તવન (સં. ૧૬૩૪, ૭ યશોધર રાસ, ૮ કુમપુત્ર ૦, ૯ કમલમી વેદવિચક્ષણ માતૃ-પુત્ર કથા પ્રબંધ ચિ૦, ૧૦ નેમિફાગ અને બીજી સ્તવન સ્તોત્રાદિ કેટલીક ન્હાની કુતિઓ ઉપ૯ ધ છે રોમના શિકમલહ શિ. કમલરત્ન કત નાન પંચમી -નવનાદિ મળી આવે છે. કમલરત્નના શિષ્ય દાન ધર્મ સ્ત્રી જ વેલીનો ટો લખે છે. ( મહિમા ભં, નં. ૩૩), જવ્યનિધાનજીની ખુદની લખેલી કેટલીએ પ્રતિએ બીકાનેરના જ્ઞાન ભંડામાં મૌજૂદ છે.
૧૮) લા કલેલ –તેઓ વાચક વિમલરંગના શિષ્ય હતા. “શ્રી જિનચ દ્રસૂરિ અકબર પ્રતિ બોધ રાસ” સિંહાસન બતીસી, રત્નચૂડ ચૌ. મેતી કપાસિયા સંવાદ, અને પંચાખ્યાન ગત બક-નાલિકેર કથાનક, ભુવનાનંદ રાસ, કૃતવર્મ રાસ, રિપુ