________________
આજ્ઞાનુવર્તી સાધુ-સંધ
૧૯૩ ૧. સં. ૧૬૧૮ વિજયાદશમી, ખંભાત, શ્રીજિનચન્દ્રસૂરિ આદેશથી “સત્તર ભેદી પૂજા (અંતિમ ૪ પત્ર અમારા સંગ્રહમાં છે), ૨. વિધકંદલી-મૂળ પ્રાકૃત સં. ૧૬૨૫ અષાઢ વ. ૧૦ ગુરુ શ્રીજિનચન્દ્રસૂરિજીની આજ્ઞાથી વીરમપુરમાં (એની પજ્ઞ વૃત્તિ સહિત પ્રતિ, શ્રીપૂજ્યજીના સંગ્રહમાં છે), ૩. પરમહંસ સંધ ચરિત્ર (સં. ૧૬૨૪ વિજયાદશમી, વાલાપતાકાપુરી ઉ. વિનયસાગરજીના સંગ્રહમાં), ૪. કેશી પ્રદેશી સંધિ (ગા. ૭૨, અમારા સંગ્રહમાં), ૫. ગોતમપૃચ્છા ગા, પ૭ (અમારા સંગ્રહમાં), ૬. જિનપ્રતિમા છત્તીસી ગા. ૩૫, અને ૭. કલ્યાણકસ્ત. ગા. ૩૧, આ બને શ્રી પૂજ્યજીના સંગ્રહમાં છે. અને મુનિપતિ ચ૦. (૧૬૨૫), અર્જુનમાળી સંધિ (૧૯૨૧) કુબેરદત્તા ચૌ. (૧૬૨૧ ), ૭૪ હુંડિકા બેલ (૧૬૨૫), બીજી કેટલીક નાની કૃતિઓ ઉપલબ્ધ છે.
એમને વિમલવિનયજી નામે શિષ્ય હતા, જેમની અનાથી સંધિ ગ. ૭૨ (સં. ૧૬૪૭ ફા.સુ. ૩. કસૂરપૂર અમારા સંગ્રહમાં છે), અન્નક રાસ આદિ બીજા કેટલાક સ્તવનો વગેરે પ્રાપ્ય છે. એમના રાજસિંહ, ધર્મમંદિર આદિ શિષ્ય હતા, જેમાં રાજસિંહકૃત ૧) આરામશોભા ચૌ. (સં. ૧૮૮૭ જે. સુ. બાહુડમેર), (૨) વિદ્યાવિલાસ ર૦ (સં. ૧૯૭૯ વૈ૦, ચંપાવતી દાન ભં૦), (૩) પાર્શ્વસ્તવન, (૪) વિમલસ્તવન અને (૫) જિનરાજસૂરિ ગીત અમારા સંગ્રહમાં છે. ધર્મમદિરજીની કૃતિ ભાવારિવારણ સ્તોત્ર વૃત્તિ સં, ૧૬૫૧ સરસ્વતી પત્તનમાં લખેલ પ્રતિ પ્રાપ્ત છે. ધર્મમંદિરજીના શિષ્ય મહ૦ પુણ્યકલશજીના પણ કેટલાંક સ્તવને અમારા સંગ્રડમાં છે. એમના શિષ્ય જયરંગ (જેતસીજી) સારા કવિ હતા. જેમણે રચેલ ૧ અમરસેન વયસેન ચી. (સં. ૧૭૦૦ દીવાળી, જેસલમેર ), ૨ કચવન્ના ચ. (સં. ૧૭૨૧ બીકાનેર) અને દશ વૈકાલિક સજઝાયાદિ ઉપલબ્ધ છે. જયરંગજીના તિલકચંદ્ર નામે શિષ્ય પણ કવિ હતા, એમની પ્રદેશ સંબંધ નામક કૃતિ (સં.