________________
૧૯૨
યુગપ્રધાન મીજિનચંદ્રસુરિ
શુટકામાં ), ૩. આષાઢભૂતિ સબંધ ( સ. ૧૬૩૮ વિજયા દ્રશમી, ( ખભાત ), ૪ રિકેશી સંધિ ( સં. ૧૬૪૦ કાર્તિક, વૈરાટ ), ૫. આદ્ર કુમાર ચૌ. (સ. ૧૬૪૪, શ્રવણ, અમૃતસર), ૬. મ ગલ કલશરાસ (સ. ૧૬૪૯ માગસર, મુલ્તાન), ૭. જિનલ્લભસૂરિષ્કૃત પાંચ સ્તવને પર અવર (સ. ૧૬૧૫માં સ્વયં લિખિત, યતિ ચુનીલાલજીના સંગ્રમાં), ૮. થાવચ્ચા મુકેશલ ચરિત્ર (સ. ૧૬૫૫ નાગૌર ), પત્ર ૭ શ્રીપૂજ્યજીના સગ્રહુમાં, ૯ કાલિકાચાય કથા (જેસલમેર સ. ૧૬૩૨ અષાઢ સુ. ૫, અંતિમ પત્ર અમારા સંગ્રહમાં છે), ૧૦. સ. ૧૬૨૮ માં લખેલ જિનચદ્રસુરિગીત, ૧૧. હરિબલ સધિ આદિ.
એમના શિષ્ય (૧) રકુશલની અમરસેન–વયરમેન–સંધિ (સ. ૧૬૪૪ સંગ્રામપુર) અમારા સ ંગ્રહમાં છે. (૨) લક્ષ્મીપ્રભ કૃત અમરદત્ત મિત્રાનંદ રાસ (સં. ૧૬૭૬ ) અને ‘ભૃગાપુત્ર-સધિ’ ઉપલબ્ધ છે. (૩) કનકપ્રભ કૃત દશ-વિધ યતિધર્મ ગીત પત્ર ૪ (શ્રીપૂયના સંગ્રહમાં), (૪) યશઃકુશલ-એમના સ્વર્ગવાસ સિંધ પ્રાંતમાં થએલ.
વા. કનકસેામજી “ નાહટા ” ગોત્રીય હતા. સ. ૧૬૪૯ માં જ્યારે સુરિજી સમ્રાટના આમંત્રણથી લહેર પધાર્યાં એ સમયે તેએ પણ સાથે હતા. એમણે લખેલ (૧) વૃત્ત-રત્નાકરની પ્રતિ (સ. ૧૬૧૩ ચૈ. વ. ૧૧) અને (૨) ષડશીતિની પ્રતિ (સ. ૧૬૨૫ ચે. સુ. ૫ અમદાવાદ) જયચન્દ્રજીના ભંડારમાં છે.
(૫) વા. નયર્ગ :–તેએ શ્રીજિનભદ્રસૂરિની વિદ્વત્ પર પરામાં વા૦ સમયધ્વજ શિષ્ય જ્ઞાનમદિર શિષ્ય વા૦ ગુશેખરના શિષ્ય હતા. એમના ગુરુભ્રાતા સમયર`ગજી પણ વિદ્વાન અને કવિ હતા, જેમનું “ગૌડી પાÖસ્ત.” અમારા અભયરત્નસાર ’ માં છપાએલ છે. વા. નયરીંગજી .એક સારામાં સારા વિદ્વાન હતા, એમની નીચે જણાવેલી કૃતિએ ઉપલબ્ધ
6
છે.