________________
૧૯૪
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ ૧૭૪૩ જાલેર ) જૈન ગૂર્જર કવિઓના બીજા ભાગમાં સેંધાએલ છે. એમના શિષ્ય ચરિત્રચંદ્ર રચેલ ઉત્તરાધ્યયન દીપિકા (સં. ૧૭૨૩ રિણી ઉ. વિનયસાગરના સંગ્રહમાં), બીજા શિષ્ય સુગનચંદ્ર રચેલ ધ્યાનશતક બાલા (૧૭૩૬ જેસલમેર) પ્રાપ્ત છે.
(૬) વા કુશલલાભ :-તેઓ વા૦ અભય ધર્મજીના શિષ્ય હતા. આપ સારા કવિ હતા, એમની કૃતિઓ (૧) માધવાનલ ચૌપાઈ (સં. ૧૬૧૬ ફા. સુ. ૧૩ સલમેર), અને ર ઢેલા મારવણી ચૌ. ( સં. ૧૬૧૭ જૈિ. સુ. ૩ જૈસલમેર) આનંદ કાવ્ય મહોદધિ મૌ. ૭માં પ્રકાશિત છે. ૩ તેજસાર રાસ (સં. ૧૬૨૪ વીરમગામ), ૪ અગડદત્તરાસ (સં. ૧૬૨૬ વીરમગામ, પૂજ્ય વાહણગીત અમારો એ. જે. કા. સંગ્રહ જૂઓ), ૬ સ્તંભના પાસ્તવ, ૭ નવકાર છંદ, ૮ ભવાનીછંદ, ૯ ગૌડી પાર્શ્વ છંદ, જિન પાલિત-જિનરક્ષિત રારા (સં. ૧૬૨૧ શ્રા.સુ. પ) અને પિંગલ શિરોમણિ (સં. ૧૫૫ ઉ. વિનયસાગરજીના સંગ્રહમાં) વગેરે ઉપલબ્ધ છે. એમના ગુરૂભાઈભાનચંદ્ર અમરચંદ્ર (૧૬૫૭ બાલવયસ્ક ગૃહસ્થવેષી) હતા, ભાનુચંદ્ર પાસે સુપ્રસિદ્ધ કવિવર બનારસીદાસજી શ્રીમાલે પ્રતિકમણાદિનો અભ્યાસ કર્યો હતો.
(૭) ચારિત્રસિહ -તેઓ વા. મતિ ભદ્રજીના શિષ્ય હતા. તેઓ વિદ્વાન અને સારા કવિ પણ હતા.એમની નીચે જણાવેલી કૃતિઓ ઉપલબ્ધ છે. ૧ ચતુઃ શરણ પ્રકીર્ણક સંધિ ગા. ૯૧ (સં. ૧૬૩૧ જૈસલમેર, અંતિમ પત્ર અમારા સંગ્રહમાં છે. ) ૨ સમ્યક્ત્વ વિચાર સ્તવ, બાલા. (સં. ૧૬૩૩ ઝરપુર, અંતિમ ર પત્ર અમારા સંગ્રહમાં છે.), ૩ કાતંત્ર વિશ્વમાવચૂર્ણિમ સં. ૧૬૩૫? ધવલકપુર શ્રી પૂજ્યજીના સં. તેમજ કૃપા