________________
૧૭૮
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
શિષ્ય લાલચન્દ્રજી સારા કવિ હતા. એમની ૧ મૌન એકાદશી સ્ત. ગા. ૧૭ (સ. ૧૬૬૮ લીંબડી), અદત્તાદાન વિષે દેવકુમાર ચોપાઇ (સ. ૧૬૬૨ શ્રા. સુદ ૫ અલવર, તિ સૂર્યમલજીના સંગ્રહમાં), ૩ હરિશ્ચન્દ્ર રાસ ( સ. ૧૬૭૯ કાર્તિક પૂનેમ, ઘંઘાણી, (સ્તવ.) શ્રી પૂજ્યજીના સંગ્રહમાં ૪ વૈરાગ્ય બાવની ગા. ૫૩ પત્ર ૨ (સ. ૧૯૯૫ ભાદરવા સુદ ૧૫) અદ્ઘિ કૃતિએ ઉપલબ્ધ છે.
(૩) શ્રી જનાજરિ—એમનું દીક્ષા નામ રાજસમુદ્ર હતુ તેમા પ્રતિભાશાળી અને ઉચ્ચ કેટિના વિદ્વાન આચાર્ય હતા. એમણે રચેલ ૧ ઠાણાંગ વૃત્તિ, ભાંડારકર એરિએટલ રિસર્ચ ઇન્સ્ટીટયુટ તથા ઉ વિનયસાગરજી મહારાજના સગ્રહમાં,૨ નૈષધ કાવ્ય વૃત્તિ (ગ્રંથ સ. ૩૦૦૦ અલભ્ય, ) અને ૩ ધનાશાલિભદ્ર રાસ (સ. ૧૬૭૮), ૪ જંબૂ રાસ (સ. ૧૯૯૯ અમદાવાદ), ૫ સ્તવન ચાવીસી, ૬ વિહરમાન જિન સ્તવન વીસી ૭ ગજસુકુમાલ રાસ, ૮ પ્રશ્નોતર રત્ન ચાલિકા બાળવષેધ, ૯ નવતત્ત્વટખા આદિ ઘણી કૃતિઓ ઉપલબ્ધ છે, એમના વિસ્તૃત પરિચય અમારા તરફથી પ્રકાશન પામેલ ઐતિહાસિક જૈન કાવ્ય સંગ્રહ” માં જૂએ.’
(૪) પદ્મકીર્તિ એ પણ એમના એક વિદ્વાન શિષ્ય હતા. એમના શિષ્ય પદ્મર ગજી, તેએને એ શિષ્યા હતા, (૧) પદ્મચંદ્ર, એમના જંબૂરાસ (સ` ૧૭૧૪ કા. સુદ ૧૩, સરસા) ઉપલબ્ધ છે. (ર) રામચંદ્ર, એ પણ વિદ્વાન, કવિ, અને વૈદકશાસ્ત્રવેત્તા હતા. એમની કૃતિઓમાં (૧) રામ વિનાદ ચૌપાઈ (સ. ૧૭૨૦ માગસર સુદ ૧૩ બુધવાર, અમારા સંગ્રહમાં છે, (૨) વૈદ્યવિનેદ (સ. ૧૭૨૬ વૈશાખની પૂનમ, મરેટ,) દાન ભ, (૩) મૂળદેવ ચાપાઈ, નવહેર સ. ૧૭૧૧ ચતુર સં. (૪) સામુદ્રિક ભાષા સ. ૧૭૨૨ માઘ રૃ. ૬. ભેહરા જિનસૂરિ ભ. અને (૫) દસ પચ્ચક્ખાણુ સ્ત. (સ. ૧૭૩૧ પાષ સુદિ ૧૦) ઉપલબ્ધ છે.
(૫) શ્રીજિનસાગરસૂરિ–એમનુ દીક્ષા નામ સિદ્ધસેન હતું.