________________
વિદ્વાન શિષ્ય સમુદાય
૧૩૯
-
એમના વિશેષ પશ્ર્ચિય માટે ઐતિહાસિક જૈન કાવ્ય સ ંગ્રહ” વાંચેા.
૬) જીવ---એ પણ જિનસિંહસૂરિજીના શિષ્ય હતા, એમણે સ. ૧૯૮૨ના માગસર સુદિ ૧૩ ના દિવસે લખેલ “મુનિમાલિકા” પત્ર ૮ (અમાર સંગ્રહમાં અપ્ર. નં. ૧૨૨) ઉપલબ્ધ છે.
શ્રીજિનસિંહરિજીના શિષ્યાના નામે ખીજાય કેટલાક ગ્રંથાની પ્રશસ્તિએ.માં મળે છે, પરંતુ ખરતરગચ્છમાં જિનસિંહરિ નામના આચાર્યે જૂદી જૂદી શાખાઓમાં એજ સમયે ત્રણ થઈ ગયા છે. આથી અનિશ્ચિતતાને કારણે તેમના પરિચય અહિં નથી આપ્યું.
(૯) સમયરાજોપાધ્યાય –યુ. પ્ર. શ્રીજિનચદ્રસૂરિજીના મુખ્ય શિષ્યેામાં તેઓ ગણાતા. આગરાના સ. ૧૬૨૮વાળા પત્રમાં એમનું પણ નામ છે. એએ સારા વિદ્વાન હતા. “ અષ્ટલક્ષી”ની પ્રશસ્તિમાં કવિવર સમયસુંદરજી એમને પેાતાના વિદ્યાગુરુ તરીકે દર્શાવે છે. એમણે રચેલ કૃતિઓમાં (૧) ધર્માંમ’જરી ચૌ. (સં. ૧૯૬૨ મા. સુ. ૧૦ બીકાનેર), પ ષણ-વ્યાખ્યાન-પદ્ધતિ (કલ્પ૦ સામાચારિ વ્યાખ્યા) પત્ર ૧૨ ( અમારા સંગ્રહમાં ), શત્રુજય ઋષભ-સ્તવન ગા૦ ૧૪ અવસૂરિ, અને સાંસ્કૃત ભાષામાં કેટલાક સ્તવને ઉપલબ્ધ છે.
સ. ૧૬૦૭ જેઠ વદી ૫ મેડતાના શિલાલેખમાં પણ તેઓનું નામ આવે છે. એમના શિષ્ય અભયસુન્દર×, એના શિષ્ય કમલલાભેાપાધ્યાય- શિષ્ય લબ્ધિીતિ શિ. રાજસ શિ. દેવવિજય શિ, ચરણકુમારે લખેલ “સારસ્વત”ની પ્રતિ
× એમણે ઉત્તરાધ્યયનસૂત્ર બાળાવમેધ લખેલ છે.
+ એમણે ઉત્તરાધ્યયનસૂત્ર ખાળાવમેધ રચેલ ઉં. વિનયસાગર્જના સગ્રહમાં છે.
}