________________
યુગપ્રધાન શ્રીજનચંદ્રસૂરિ કર્યું. પરંતુ મનુષ્યને વિચાર જરાય ચાલતું નથી, દુર્દેવ કાળે કેઈને છેડયા નથી. એટલે એમનું શરીર અસ્વસ્થ થઈ ગયું, જેથી આગળ ન જવાતાં મેડતા પાછું ફરવું પડયું. નિમિત્તાદિ જ્ઞાન દષ્ટિએ પિતાનું આયુષ્ય પૂરું થતું જાણું અનશન ગ્રહણ કરી લીધું. ચોરાસી લાખ જીવન સાથે ખમત ખામણા કરી શુધ્ધ ધ્યાનમાં લીન થઈ સં. ૧૬૭૪ ના પિષદિ ૧૩ ના રોજ શ્રીજિનસિંહસૂરિજી સ્વર્ગે સીધાવ્યા. સમસ્ત સંઘમાં શોક પ્રસરી ગયો, કેમકે તે એક પ્રૌઢ પ્રતિભાશાળી તેમજ મહાન પ્રભાવક આચાર્ય હતા. શ્રીસારજી કૃત “જિનરાજસૂરિ રાસ”માં લખેલ છે કે તેઓ પ્રથમ દેવલોકમાં મહ કે દેવ થયા. - સમ્રાટ અકબરને જૈન ધર્મના અનુરાગી બનાવવામાં શ્રીજિનચન્દ્રસૂરિજીની સાથે એમને પણ સારો એવો ફાળો છે. કાશ્મીર વિહાર દરમ્યાન એમના ચારિત્રાનો સમ્રાટ પર જે પ્રભાવ પડેલો એના પરિણામે સમ્રાટે સૂરિજી પાસે એમને આચાર્ય પદ અપાવેલું, એ વાતનું શબ્દો દ્વારા વર્ણન યથાવત્ થઈ શકે તેમ નથી. સમ્રાટ જહાંગીર એમને ભારે સન્માનની નજરે જોતા. નવાબ મુકરબ ખાન આદિ પર એમનો ઘણો ઉંડો પ્રભાવ હતો X.
એમણે જિનાલયેની ઘણે સ્થળે પ્રતિષ્ઠાએ પણ કરાવી હતી. જેનો ઉલ્લેખ “જેનધાતુ-પ્રતિમાલેખ સંગ્રહ” આદિમાં છે
X समुखि लीधर संथार उ, कीघर सफल जमागे। सुद्ध मनई गहगहता, पहिलई देवलोक इ) पहुंता ॥१॥
- समर इ सगला उंबरा, मुकर र खान नवाब हो।
ए पतिशाहि मेवउ, ऊभउ नरइ अरदास हे।। एक घडी पडखु नहीं, चालो श्रीजी पास हे। ।। ७ ।।
[વાદી નંદા કૃત “આલિન ગીત' ]