________________
વિદ્વાન શિષ્ય સમુદાય .
૧૭૫ ચાતુર્માસ ત્યાં કર્યો એથી ધર્મની ભારે પ્રભા થઈ
સમ્રાટ જહાંગીર ઘણું સમયથી એમના જનના અભિલાષી હતા, બીકાનેરમાં એમનો ચાતુર્માસ છે એમ જાણી, એમણે પિતાના આગેવાન ઉમરને શાહી ફરમાન દઈ મોકલ્યા અને તેમની સાથે આગ્રહપૂર્વક દર્શન દેવાની વિનંતિ લખી મેકલી. શાહી પુરુષ બીકાનેર આવ્યા, અને ફરમાન બતાવી આગ પધારવાની વિનંતી કરી + બીકાનેરનો સંઘ એકત્ર થયો અને ફરમાન વાંચી ખૂબ આનંદ પામે. સમ્રાટન ગ્રિડ જેઈ આચાર્ય મહારાજે ત્યાં જવાનું આવશ્યક માન્યું. એટલે બીકાનેરથી વિહાર કરી મેડતા પધાર્યા અને ત્યાંના સંઘની અતિશય ભક્તિ જઈ એક માસ પર્યત ત્યાં જ રોકાયા. ત્યાર પછી એમણે ત્યાંથી વિહાર કરી સમ્રાટ પાસે જવાને પ્રયાણ
+हिव श्रीशाही सलेम, मानसिंहसु धरि प्रेम । वड़बड़ा साद सधीर, मूकइ आपणा वजीर ॥ ॥ તુમસ ડીવાળારૂ ઝાવું, માનઝિવું યુરાના ! इकबेर मानसिंह आवई, तउ मन मुज सुन्न पाबइ ।। २ ।। ते बीवाणइ आया. प्रणमइ मानहि पाया ! दीधा मन महिराण, पतिशाही फुमाण ॥ ३ ॥ मिलिय र संघ सुजाण, वांच्या ते फुरमाण । तेडाया पातिशाह, सह को धइ उच्छाह ॥ ४ ॥
શ્રી સરકૃત 'નરાજસૂરિ રાસ” સં. ૧૬૮૧ आणंदइ चःमासो करि, आया मेवड़ा बह रित धरि । तड़ावई श्रीशाहि सलेम, मेड़ता आया कुशले क्षेम ॥६६॥
ધમકાતિ કૃત “જિનસાગરસૂરિ રાસ” સં. ૧૬ ૮૧] વધુ જાણવા માટે જુઓ અમારો સંપતિ “ઐતિહાસિક કાવ્ય સ ગ્રહ.”