________________
૧૭૨
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
એમના સહવાસે સમ્રાટપર અમિત પ્રભાવ પાડચા, એલીજ સમ્રાટે સૂરિજીને નિવેદન કરી એમને આચા'પદ ષડે અલ’કૃત કરાવ્યા, અને એમનું નામ “જિનસિંહસૂરિ' રાખવાના નિર્દોષ પણ સમ્રાટે પોતેજ કર્યાં હતા. ઉપરાંત આ અવસરપર મંત્રીશ્વર ક ચન્દ્રે કરોડ રુપીયા ખર્ચી જમ્બરદસ્ત મહેાત્સવ ઉજવ્યેા આ બધું અગાઉના પ્રકરણેામાં આવી જતું હોઈ અત્રે લખવું અનાવશ્યક છે.
એ પછી કેટલેક સ્થળે સૂરિજીની સાથે તા કેટલેક સ્થળે સૂરિજીની આજ્ઞાથી અન્યત્ર ચાતુર્માંસ કર્યાં. અનેક શિલાલેખા અને ગ્રંથ પ્રશસ્તિમાંમાં એમનું નામ મળે છે.
સં. ૧૬૫૬ ના માગસર સુદિ ૧૩ ના રાજ બીકાનેરમાં બેથરા ગે।ત્રીય ધર્મી શાહની માર્યાં ધારાદેવીના પુત્ર રાજસિંહને દીક્ષા આપી. ત્યાંથી વિહાર કરી જ્યારે સૂરિજીની પાસે આવ્યા ત્યારે એમને મેટી દીક્ષા અપાવી અને ‘રાજસમુદ્ર” નામ રાખ્યુ.
જતા
સ. ૧૬૬૧ ના માડુ સુદિ ૭ ના બીકાનેરના શાહ વચ્છપુત્ર ચેાલાને અમરસરમાં દીક્ષા આપી, એની સાથે એવા મોટા ભાઈ વિક્રમ અને માતા મિાદેવીએ પણ દીક્ષા લીધી. ાનસિંહ શ્રીમાલે દીક્ષા--મહેાત્સવ કર્યાં. ચાલાને રાજનગરમાં શ્રીજિનચન્દ્ર રિજીએ મોટી દીક્ષા આપી સિદ્ધસેનમુનિ નામ આપ્યું. ઉપરે!ક્ત રાજસમુદ્રજી અને સિધ્ધસેનજી અને જિનસિંહસૂરિજીના પટ્ટધર આચાર્ય બન્યા, તે અનુક્રમે ‘જિનરાજસૂરિ’ અને ‘જિનસાગરસૂરિ’ નામથી પ્રસિધ્ધ થયા.
સ. ૧૬૬૦-૬૧ આસપાસ (ઈલાહી સન્ ૪૯ તા. ૩૧ ખુદાદ) આષાઢી અષ્ટાહ્નિકા અમારિ ક્રમાન ગુમ થઈ જવાથી