________________
વિદ્વાન શિ
મુકાય
૧૭૩
એમણે નવું ફરમાન સમ્રાટ અકબર પાસેથી પ્રાપ્ત કર્યું, જેને ઉલ્લેખ આ ફરમાન માં સમ્રાટે પોતે કર્યો છે. - સં. ૧૮૬૨ ના ચૈત્રાવદિ ૭ ના જ્યારે બીકાનેરમાં સૂરિ જીએ શ્રીષભદેવસ્વામીના મંદિરની પ્રતિષ્ઠા કરી, એ સમયે તેઓ પણ રિજીની સાથે હતા, એમ ત્યાંના લેખો દ્વારા જાણવા મળે છે. સં. ૧૮૬૧ ના લેબમાં પણ એમનું નામ છે. ' સુખ દધ વિદ્વાન કવિ શ્રી સમયસુંદરજીના તેઓ વિદ્યાગુરુ હતા, અને એમણે જ સં. ૧૬૭૧ માં લવેરામાં કવિવરને ઉપાધ્યાય પદ આપ્યું હતું.
રાજસમદ્રકૃત “શ્રીજિનહિંસૂરિ ગીતથી જાણવા મળે છે કે સત્ર, જહાંગીરને પિતાની અલૌકિક પ્રતિભાવડે પ્રતિબંધ આપી અભયદાનો ડડુ વગડાવ્યો હતો * સમ્રાટે પ્રસન્ન થઈ પોતાના પિતાનું અનુકરણ કરી મુકરબ ખાન નવાબને મેકલી આચાર્ય મહારાજને યુગપ્રધાનપદ આપ્યું હતું
સં. ૧૯૭૦ ના ચાતુર્માસ ગુરુદેવની સાથે બેનાતટ (બીલાડા)માં કર્યો હતો. એ પછી ગચ્છનાયક પદ પ્રાપ્ત કરી * વવવ વાતુરી ગુરુ વુક્ષવી, શાદ સરે ો ની ! अभयदाननउ पडह बजाविया, श्रीजिन िहसू रिन्दो जी ।। २ ।।
(રાજ સમુકત ગીત). जेहनी गुण परंपरा चित्तन विषे धरी जहांगीर-सलेम संतुष्ट हृदय थकइ श्रीमुकुर ब खाननइ पोते मोकली महोत्सव पूर्व क युगप्रधान पदवी (दीधी), एहवा श्रीजिनसिहसूरि ॥
[ કવિનરંગસૂરિ રાજ્ય લિખિત ચૌમાસી વ્યાખ્ય ન ] । श्रीसिंघ रे युगप्रधान पदवी लही, आया मुकरब खान रे । साजण मनचिन्या हुआ, मल्या दुरजन मान रे ॥ ४ ॥
(વાંદી હર્ષનંદ કૃત ગીત)