________________
વિદ્વાન શિષ્ય સમુદાય
વિમલ, નયન કલાસ આદિ બીજા પણ કેટલાય શિષ્ય હતાં.
(૪) હર્ષ વિમલ –એમનું નામ સં. ૧૬૨૮ નાં આગરાવાળા પત્રમાં આવે છે.
એમના શિષ્ય શ્રીસુન્દરજી હતા. જેમણે બનાવેલ અગડદો પ્રબંધ પત્ર ૯ અમારા સંગ્રહમાં છે, અને નાની કૃતિઓ પણ કેટલીય ઉપલબ્ધ છે. સં. ૧પ૬૧ માગસર વદ ૫ ના લેખમાં પણ એમનું નામ આવે છે. (જૈન ધાતુ પ્રતિમા લેખ સંગ્રહ ભાગ ૨).
(૫) કલ્યાણ કમલ –એમનું નામ પણ ઉપરોકત પત્રમાં આવે છે. એમનાં (૧) જિનપ્રભસૂરિકૃત “ષભાષા સ્તવ અવયૂરિ” ( પત્ર ૨ અમારા સંગ્રહમાં છે. ) (ર) સનકુમાર ચૌપાઈ તથા નેમિનાથ સ્ત. ત્રષભ : આદિ પણ મળે છે.
૬) વા. તિલક કમલ–એમના શિષ્ય પદ્મહેમ (ગેલા ગોત્રીય) હતા. જેમણે વાડી પાર્શ્વનાથ (પાટણ) અને જિનદત્તસૂરિ તૂ૫ (મુલતાન) ની પ્રતિષ્ઠા કરી હતી. એમના શિષ્ય (૧) વા. ધનરાજ (ગોલછા ગેત્રીય), (૨) વા. નિયમુન્દર, (૩) વા. નેમસુન્દર, (૪) પં. આનંદવર્ધન, (૫) હમજ આદિ ઘણા શિષ્યો થયા. વા. ધનરાજજીના શિષ્ય વા. હરકીર્તિ ગોલછા ગોત્રીય હતા, એમને સ્વર્ગવાસ સં. ૧૭૨૯ શ્રા. સુ. ૧૪ ના જોધપુરમાં થયો. એમના શિષ્ય (A) વા. રાજહર્ષ (B) મતિવર્ષ હતા, (A) વા. રાજહર્ષના શિષ્ય વા. રજલાભજી ઉચ્ચ કક્ષાના કવિ થયા, એમની ધા શાલિભદ્ર ચૌપઈ ( સં. ૧૭૨૬ આ. સુ. ૫ વણુડ, બીકાનેર
* એમના શિષ્ય અજ્ઞાત નામે રચેલું આ દેશી નામમાલા અવચૂરી? (સં. ૧૬ ૫ કુ મા જ્ઞાભ૦ નં. ૫ર ૫) મળે છે.