________________
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
અમે આ પ્રકરણમાં નન્દુિ-અનુક્રમ પ્રમાણેજ સૂરિજીના શિષ્ય સમુદાયના સક્ષિપ્ત પરિચય આપીશું:--—
૧૬૨
(૧) સર્કલચન્દ્ર ગણિ—તેએ જાતે આસવાળ રીહડ ગેાત્રીય અને સૂરિજીના પ્રથમ શિષ્ય હતા. આગરાથી આપેલ સ. ૧૬૨૮ ના પત્રમાં કે જે આ ગ્રંથના પ્રકરણ ૫ પૃ. ૫૪માં છાપેલ છે, એમનું નામ છે. “ એમણે રચેલ એક ગહૂલી ગા. છ ઉપરાંત હજુ સુધી કોઈ બીજી કૃતિ મળી નથી. એમની ચરણપાદુકા બીકાનેરથી ૪ કાશ તુ નાલ નામક ગામમાં સૂરિજી સ્થાપિત વિદ્યમાન છે, જેના લેખ
×
77
આ પ્રમાણે છેઃ—
વ
.. सुदि ३ दिने शनौ सिद्धियोगे श्रीजिनचन्द्रसूरि शिष्य मुख्य पं० सकल .. पादुका श्रीखरतरगच्छाधीश्वर युगप्रधान प्रभु श्री. श्रीजिनचन्द्रसूरिभिः प्रतिष्ठित . लूणाभ्यां कारिते || "
• हड जयवंत
સ્તૂપના ગેાખલાનું મુખ બહુ સંકીર્ણ હાવાથી આ લેખ
"6
..........
+ પરંતુ તે પત્રમાં એમનું નામ સૂરિજી પછીના સાધુએમાં ચાથા નખરે છે. એથી સહેજે શંકા થાય કે મુખ્ય શિષ્ય હોવા છતાં સૂરિજીએ પોતે એમનું નામ ચેાથા નાંબરે કેમ લખ્યું? એના સમાધાનમાં સમજવાનુ ૐ એ પત્રમાં જણાવેલ આણુ દેયાદિ મુનિ મૂર્છિના શિષ્ય ન હોવા છતાં સુરિજીની આજ્ઞાનુયાયી હૈાવા સાથે સકલચથી પર્યાયે વૃદ્ધ હશે એટલેજ સકલચંદ્રજીનું નામ ચોથા નંબરે લખેલ છે.(ગુ. સ.)
×સ, ૧૯૮૬ માં જ્યારે રતલામથી શેઃ શ્રીનથમલજી ગાધ્યિા. પરમ પૂજ્ય આચાર્ય શ્રીજિનકૃપાચન્દ્રસૂરિજીના દર્શનાથે બીકાનેર આવ્યા હતા ત્યારે એમનાં ધમ પત્નીએ વ્યાખ્યાનમાં આ ગલી ગાઈ હતી, અમે એ સંગ્રહી રાખી છે, એની પ્રાચીન હસ્તલિખિત પ્રતિ અમને મળી શકી નથી.