________________
વિદ્વાન શિષ્ય સમુદાય
૧૬૧
સુરિજીએ દીક્ષિત કરેલ હતા. એ બધાંની સ`ખ્યા પણ એછામાં ઓછી એટલીજ માની લઇએ તેા જરાય અતિશયેાક્તિ નહીં થાય.
સૂરિજીએ દીક્ષા આપેલ સાધ્વીઓના નામેાની તથા ‘નન્દિ’ એની સંખ્યા હજુ અમને પ્રાપ્ત થએલ નથી, એથી એમની સંખ્યા વિષે ખરાખર નિય નથી કરી શકતા, પરંતુ સાધુસંધથી સાધ્વીઓની સખ્યા ઓછી તેા નજ કહી શકાય. આ (સાધુના) આંકડાથી અગર સંખ્યાની કાંઈક ન્યૂનતાય રહી ગઈ હાય તેા પણ પૂર્વ દીક્ષિત આજ્ઞાનુવૃત્તિ સાધુ અને સાધ્વીએની સખ્યા મેળવીએ તેા કુલ ૨૦૦૦ થી વધુ તા સિદ્ધ થાય છેજ. વિહાર પત્ર'ની સાથે જે ૪૪ નન્દિએના નામ છે, એ નામ પણ અનુક્રમે લખેલ છે, એ એક મહત્તાની વાત છે. એથી એ સમયના તમામ વિદ્વાનોને દીક્ષા સમય નિર્ણિત કરવામાં બહુજ સુગમતા અને સહાયતા પ્રાપ્ત થાય છે, અને જો એની સાથે સંવતાનુક્રમ હાત, તા તા સેનામાં સુગંધ ભળ્યા જેવું મનત, અસ્તુ !
'
પ્રતિ મહિમા ભ . ન. ૨૦માં છે.
શ્રીજિનમાણકયર શાખામાં બીજા પણ કેટલાંય વિજ્ઞાન અને કવિએ થયા છે. સ. ૧૭૦૦ માં જિનર ંગસૂરિથી ગચ્છભેદ થયા, એ સમયથી કુશલધીરજી આદિ અને તે ઉપરાંત જિનમાણિકયસૂરિજીના શિષ્યપરિવાર આખાય એમના આજ્ઞાનુયાયી બની રહ્યો હતો.
* '
ક્રિયાહાર નિયમ પત્ર `થી જાણવા મળે છે કે તે સમયે દીક્ષા દેવાને અધિકાર અનાયકનેજ હતા, અને જે કાઇ અન્ય ઉપાધ્યાય આદિ દીક્ષા આપતા તે પણ તે તેમની આજ્ઞા વગેજ, અને તેમાંયે ખાસ કરીને મોટી દીક્ષાતા સૂરિજીજ આપતા. જિનસિંહસૂરિજી દીક્ષિત રાજસમુદ્રજી અને સિદ્ધસેનજીતે પણ મેટી દીક્ષા શ્રીજિનચન્દ્રસૂરિજીએજ આપેલ.