________________
૧૬૦
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
અને સાધુએ સેંકડા હતા. એમના શિષ્ય-પ્રશિષ્યાને પણ
66
એમના શિષ્ય (૧) ધ રત્ન કૃત જય વિજય ચોપાઈ ” ( સ. ૧૬૪૧ વિજયાદશમી, આગરા ) ઉપલબ્ધ છે, (૨) શિ. ભણસાલી ગોત્રીય વા કલ્યાણલાલજી હતા, એમના શિષ્ય (A) કમલકીર્તિ રચિત જિનવલસૂરિષ્કૃત વીર ચરિત્રનુ` બાળા॰ (સ. ૧૬૯૮ શ્રા. રૃ. ૯ ના જેસલમેરમાં રચેલ અને લખેલી પ્રતિ ભાવ્યૂ અમરચન્દજી માથરા નાથનગરના સંગ્રહમાં છે), મહીપાલ ચિરત્ર ( સ. ૧૬૭૬ વિજયાદશમી હાજીખાનદેરા-સિંધ, એમનાંજ શિષ્ય ચારિત્રલાભ લિખિત, જયચન્દ્રજીના ભંડારમાં છે) ‘‘સત સ્મરણ બાળાવોાધ” અને “કલ્પસૂત્ર ટબા” પત્ર ૯૯ (સ. ૧૭૦૧ મરેટમાં શિ॰ ચારિત્રલાભ પડનાર્થે લિખત જયચન્દજીના ભંડારમાં છે) એમના શિષ્ય સુમતિલાલ, શિ. સુમતિમંદિર, શિ, જયનંદન શિ॰ લબ્ધિસાગર કૃત “ધ્વજ ભુજંગકુમાર ચૌ.” (સં. ૧૭૭૦ આશ્વિન વદિ ૫, ચૂડા—સૌરાષ્ટ્ર) ઉપલબ્ધ છે. (B) કૂશલધીરજી એક ઉત્તમ પ્રકારણ કવિ હતા, એમણે રચેલ (૧) ભે:જ ચૌપાઈ (સ. ૧૭૨૯ ના મહા વદે ૧ સાજત, ચિ. ધસાગર, આગ્રહથી (૨) લીલાવતી રાસ ( સ. ૧૭૨૮ સેાજત ) (૩) પૃથ્વીરાજ કૃત વેલિ બાળા॰ (સં. ૧૬૯૬ વિજયાદશમી શિષ્ય ભાવસિંહના આગ્રહથી, નાહરજીના સંગ્રહમાં ગુટકા નં. ૯૦) (૪) ઉદ્યમ કર્મ સંવાદ ૪, ‘કૃષિક પ્રિયા ભાષા ટીકા' (જોધપુર, વમાન ભ॰ ૩૦) શીલવતી રાસ (સ. ૧૭૨૨) રાજર્ષિ કૃતત્રમ ચૌપાઇ ( ૧૭૨૮ ) અને ચૌવીસી (સ. ૧૭૨૯) અને કુશળલાભ કૃત વન (યવ) રાજર્ષિ ચૌ॰ (સ. ૧૭૫૦, જય૦ ભું), મક્ષિસ્તવ ( સ. ૧૭૬૬ જેસલમેર ) મળે છે. અને અનેક સ્તવમાં પણ ઉપલબ્ધ છે, (C) કનકવિમલ, એમનું નામ “ વેલિ–બાળા ”ની પ્રશસ્તિમાં છે. (૫) ધર્માં પ્રમેદ—એમની કૃતિ મહાશતક શ્રાવક સન્ધિ” અમારા સંગ્રહમાં છે. બધુ શાંતિસ્તવન વૃત્તિ” અને “ચૈત્યવન્દન ભાષ્યવૃત્તિ (તન્ત્રાર્થ દાર્ષિકા” સ. ૧૬૬૪ પાસ વદ ૧૦) બીકાનેર જ્ઞાન ભંડારમાં છે.
(૬) ક્ષેમરગ—એમણે લખેલ “ બન્ધસ્વામિત્વ સ્તાવસૂરિ ” શ્રી પૂજ્યછના સંગ્રહમાં છે. એમના શિ॰ વિનયપ્રમેાદ શિ॰ મહિમાસેન લિખિત