________________
વિદ્વાન શિષ્ય - મુદૃાય
૧૬૩
ખૂબ પ્રયત્ન ર્યાં છતાંય સ'પૂર્ણ વાંચી શકાયા નથી, એટલે એમના વર્ગવાસના સંવતના નિય નથી થઈ શકયા.
પ્રખ્યાત કવિશ્રેષ્ઠ મહાપાધ્યાય શ્રીસમયસુન્દરજી એમનાજ શિષ્યન હતા એમના જન્મ સાચઔર વાસ્તવ્ય પેરવાડ જ્ઞાતીય શ્રાધ્ધવ શાહ રૂપસીની સુશીલા ધર્મપત્નિ લીલ દેવીની કૂખેથી
અલ હતા નાના ઉમરેજ એમણે સૂરિજી પાસે ચારિત્ર ગ્રહણ કરેલું. એમના વિદ્યાગુરૂ વા॰ મહિમાજજી અને વા૦ સમયરાજજી હતા. એમની કવિત્વ શક્તિ અને વિદ્વત્તાની પ્રતિભા ખૂબ ખૂબ ખીલી ઉઠી હતી. સ’. ૧૬૪૯ માં સૂરિજીની સાથે તેએ પણ લાડું!ર પધાર્યાં હતા. ત્યાં સમ્રાટ અકબરની સભામાં સ્વનિર્વામૃત “અષ્ટલક્ષી” જેવા વિદ્વત્તાપૂર્ણ ગ્રંથ સંભળાવી ફાગણ સુદ રના રાજ વાચકપદ પ્રાપ્ત કર્યાના ઉલ્લેખ અમે આજ ગ્રંથન આઠમાં પ્રકરણમાં કરી ચૂકયા છીએ, સિંધ દેશમાં વિહાર કરી મખનૂમ શેખને પ્રતિધ આપી પાંચ નદીના જલચર જીવા અને ખાસ કરીને ગાયે;ની રક્ષાનું પ્રશસનીય કાર્ય કર્યું હતું. જેસલમેરમાં રાવલ ભીમજીને ઉપદેશ આપી મીના જાતિના લેાકેા દ્વારા માર્યા જાતા સાંડા ’ નામના જીવાની રક્ષા કરાવી હતી. મેડાવર અને મેડતાધિપતિને ખુશ કરી શાસનની શે।ભામાં ખૂબ અભિવૃધ્ધિ કરી હતી. સ. ૧૬૭૧ માં જિનસિંહ-રિજીએ “ લવેરા ” મારવાડ) માં એમને ઉપાધ્યાય પદ આપેલ. સ. ૧૬૮૭૮૮ માં દુષ્કાળને કારણે સાધુધમ માં કિંચિત શથિલતા પૈસી ગઈ હતી. એના પિયાગ કરી સુ’. ૧૬૯૧ માં એમણે પુનઃ ક્રિયાઘ્ધાર કર્યાં હતા. પેાતે હજારો સ્તવન સજ્ઝાયા અને સેટ! ગ્રંથ રચી સાહિત્યની અમૂલ્ય સેવા મજાવી હતી. સાહિત્યની દુનિયામાં એમનું નામ હુરમેશને
<<