________________
૧૫૨
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
અપરાધ કર્યાં? કે જેથી આપે અમને સદાને માટે વિખૂટા પાડી દીધા, હવે અમને કાને આધાર ? જૈનસંઘના સંકટ કે અવહેલના હવે કાણુ મટાડશે રે? હૈ જ્ઞાનનિધાન ! તમારા વિના હવે અમારા સંશયા કેાણ છેદશે ? હે:યુગપ્રધાન! હે ગુરૂદેવ ! હવે અમે ગુરૂજી, ગુરૂજી કહી કાને પોકારશું ? ” ઇત્યાદિ. ×
જે જગ્યાએ સૂરિજીના અગ્નિસંસ્કાર થયા, ત્યાં ખિલાડાના સંઘે સ્મારક રૂપે એક સુંદર સ્તૂપ બનાવ્યે. અને એમાં સૂરિજીની ચરણ-પાદુકાઓ સ્થાપી, જે હજૂ માણુગંગાના તટપર વિદ્યમાન છે. * એને લે” આ પ્રમાણે છેઃ—
संवत् १६७० मगसर सुदि १० गुरुवासरे सचाइ युगप्रधान श्रीजिनचन्द्रसूरि चरण-पादुके कारापि[ते तं श्रीबिलाड़ा श्रीस घेन प्र० श्रीजिनसिंहरिभिः ।
6.
""
ખીજાય અનેક સ્થળોએ એમનાં ચરણા સ્થાપિત કર્યાં હતાં. બીકાનેરમાં શહેરની બહાર એક સ્થળે એમની ચરણ પાદુકાએ સ્થાપિત કરેલ છે, જે આજકાલ · રેલ દાદાજી ના નામથી કહેવાય છે. અનેક ભકૂત લાકે ગુરૂદનાર્થે ત્યાં નિત્ય ( સામવારેતા ખાસ ) જાય છે, આ ચોથા દાદાજી સવાઈ યુગપ્રધાન શ્રીજિનચન્દ્રસૂરિજી ભક્તની મનેકામના પૂર્ણ
C:
× અહીં સુધી તમામ વૃત્તાંત કવિ સમયપ્રમેદ કૃત યુગપ્રધાન નિર્વાણ રાસ ”માંથી લીધેલ છે. આ રાસ અમારા તરફથી પ્રગટ થએલ ઐતિહાસિક જૈન કાવ્ય સંગ્રહ ”માં પ્રગટ થઈ ચૂકેલ છે.
<<
* હમણાં આ સ્તૂપ સ્થાન શહેરના કિનારે આવી ગએલ તેમ ત્યાં આસપાસ મુસલમાનોની વસતિ હોવાના અંગે આશાતનાના સંભવ હાવાથી આ ચરણ-પાદુકાઓ ત્યાંથી ઉપાડી લઈને બિલાડા શહેરની અંદર મેાટા દહેરાસરમાં રાખેલ છે. (ગુ.સ.)