________________
પાટણમાં ચર્ચાય છે સુ સરઈ ન પિતઈ સાગર, કતણ પરિ રેલ્યા ! મતિ-મુદ્દાલ નઈ તત્વતરગિણી, સંધી પણ માંહે બેન્યા રજા
(સિંહવિજ્ય કૃત સાગર-બાવની સં. ૧૯૪૪) ઉપાધ્યાય ધર્મસાગરે પિતે પણ આ સાત બેલનો સ્વીકાર કરી પોતાની કરેલી ઉસૂત્ર પ્રરૂપણાના “મિચ્છામિ દુક્કડમ” દઈ પિતાના ગ્રંથ કુમતિ(ઉત્સવ) કંદ કુદ્દાલને અશ્રદ્ધેય, અમાન્ય, અપ્રમાણિક સ્વરૂપની પ્રસિદ્ધિ કરી હતી. માસિક “જનયુગ” વર્ષ, પ, પૃ. ૪૮૩ પરથી એ પત્રની નકલને ઉતારે અત્રે રજૂ કરીએ છીએ. - “સ્વસ્તિ શ્રીશાતિજિન પ્રણમ્ય / તિરવાડા નગરતઃ પરમગુરુ શ્રી વિજયદાનસૂરિ સેવી ઉ શ્રીધર્મસાગર ગણિ લિપતિ સમસ્ત નગર સાધુ-સાધ્વી શ્રાવક શ્રાવિકા યોગ્યમ્ | આજ પછી અમે પાંચ જ નિન્ટવ નકઉં, પાંચ નિન્હવ કહ્યા હુઈ તે “મિચ્છામિ દુક્કડમ ' ના ઉસૂત્ર-કંદ-મુદ્દાલ ગ્રન્થ ન સદ્દઉં', પૂર્વ સદ્દાઉ હુઈ તે “મિચ્છામિ દુક્કડમ”રા ષટ-પવી ચતુઃપવી આશ્રી જિમ શ્રીપૂજ્ય આસિ (આદેશ) ઘઈ ઇઈ તે પ્રમાણ છે. ૩ | સાત બેલ જિમ ભગવન આસિ ઘઈ છઈ તે પ્રમાણ / ચતુર્વિધ સંઘની આસાતના કીધી હુઈ તે “મિચ્છામિ-દુકકડમ” જા આજ પછી પાંચના ચૈત્ય વાંદવા પી તિરાડા માંહિ શ્રીપૂજ્ય પરમ ગુરુ શ્રીવિજયદાનસૂરિ નઈ “મિચ્છામિ દુક્કડમ” દીધઉ છઈ સંઘ સમક્ષ એ બોલ આશ્રી જિઈ બેટ
પુનમિયા, ખાતર, આંચલિયા, સાઢપુનમિયા, અને આગમિયા એ પાંચ (જુઓ ઐતિહાસિક રાસ સંગ્રહ ભા. ૪ પૃ. ૭.)