________________
શ્રીજીનચંદ્રરિયુગપ્રધાન એ સમયના તપગચ્છના આચાર્ય શ્રી વિજયદાનસૂરિજીએ પણ પરસ્પર ગોમાં અગાઉની માફક પ્રેમ જળવાઈ રહે, અને ઉસૂત્ર પ્રરુપણની વૃદ્ધિ ન થાય એટલા માટે ધર્મસાગરજીએ બનાવેલ ઉસૂત્ર-કંદ-કુદાલ તેમજ તત્વતરંગિણી આદિ ગ્રન્થને જલશરણ કરાવ્યા, અને ધર્મસાગરજીને પિતાના
છથી બહિષ્કૃત કર્યા. અને તે ગ્રન્થને અસ્વીકાર્ય–અમાન્ય ઠરાવા માટે સાત બોલ સર્વત્ર પ્રસિદ્ધ કરી દીધા, કે જેથી ભવિષ્યમાંય કેઈ પણ એ ગ્રંથને પ્રમાણિક ન માને.
(ધર્મસાગરના) ગ્રંથને જલશરણ કરવાનાં ઉલ્લેખ તપગચ્છના પુસ્તકમાં પણ આ પ્રમાણે ઉપલબ્ધ થાય છે.
“સંવત સેલ સત (સતર) તરઈનિસુણી અવદાત રે”
ધર્મ સાગર તે પંડિત લગઈ કર્યો નવો એક ગ્રન્થ રે નામથી કુમતિ મુદ્દાલ, માંડી અભિનવ પન્થ રે ૧૫ પા આપ વખાણ કરઈ ઘણે, નિન્દઈ પર તણઉ ધર્મ રે, એમ અનેક વિપરીત પણું, ગ્રન્થ માંહિ ઘણું મમ રે ૧પદ માંડી તેણઈ તેહ પરૂપણ, સુણી ગ૭પતિરાય રે ! બીસલ નયરિ વિજયદાનસૂરિ, આવી કરઈ ઉપાય રે ૧૫ પાણી આણિ કહઈ શ્રી ગુરુ, ગ્રન્થ બેળાવઉ (ડુબાએ) એહરા નયર બહુ સંઘની સાખિસું, ગ્રંથ બેળિયઉ તેહ રે ૧૫૮ શ્રી ગુરૂ આણ લહી સહી, સૂરચન્દ્ર પંન્યાસરે ! હાથિમ્યું ગ્રન્થ જલિ બળીયઉં, રાખિ પરંપરા અંશ રે ૧૫ ગ્રન્થ બળિ સાગર કહનઈ (કન્ડઈ?) લીધું લિખિત દસ એકરે 1 નવિ એહ ગ્રંથ પ્રરૂપણ, નવિ ધરવી ધરિ ટેક રે ૧૬ના
. (દર્શનવિજ્ય કૃત વિજ્ય તિલકસૂરિ રાસ)