________________
પાટણમાં ૨ ભાવડર કૃત ગુરુપર્વ પ્રભાવક ગ્રન્થ ૩ તપાગચ્છીય (રત્નશેખરસુંરિ) કૃત આચાર પ્રદીપે. ૪ તપાગચ્છીયકૃત લધુશાલીય પટ્ટાવલ્યામ ! ૫ સંદેહ દોલાવલી ખરતર ગ્રંથ પ્રામાણ્ય સાધકન ! ૬ કુમારગિરિ સ્થિત તપા સામગ્રી સાધુ પટ્ટાવલ્યામ ! ૭ શ્રીજિનવલ્લભ સૂરિકૃત (સૂમાર્થવિચાર) સાદ્ધશતક
(ડૌઢસયા) કર્મગ્રન્થ મધ્યે ૮ ચિત્રવાલ ગચ્છીય ધનેશ્વરસૂરિકૃતાવૃત્તિ પરંપરા સાધકન ૯ તપા કલ્યાણરત્નસૂરિ કૃત ચરિત્ર ટિપ્પનક 1
(કલ્યાણરત્નસૂરિ પ્રબંધ ગ્રંથ) ૧૦ છાપરિયા પુનમિયા પટ્ટાવલ્યામ ! ૧૧ સાધુપુનમિયા પટ્ટાવલ્યામ ! ૧૨ ગુરુપર્યાવલી ગ્રન્થ એ ૧૩ પ્રભાવક ચરિત્ર ૧૫ (૧૩) સગે શ્લોક ૫૫ થી ૫
પર્યત શ્રીઅભયદેવસૂરિ ચરિત્રે ૧૪ પલ્લીવાલ ગચ્છીય ભ૦ આમદેવસૂરિકૃત પ્રભાવક ચરિત્રે
(ગદ્યમયે) ૧૫ પીપલિયા ઉદયરત્નસૂરિ પ્રારંભેણ જવાનુશાસન વૃત્તિ ૧૬ તથા શ્રીસેમસુન્દરસૂરિ રાજયે કૃતપદેશ–સત્તરી ગ્રન્થા
કિમ્બહુના ૪૧ ગ્રન્થ મધ્યે હુંડી, ખરતરગચ્છીય શ્રીઅભયદેવસૂરિ નવાંગીવૃત્તિકારક સ્થંભના પાર્શ્વનાથ પ્રકર્તા થયા (બભૂવ) મૂલગા (લિ)ખત સર્વ દર્શનિ (જૈન)રા મતા પાટણા ભંડાર માંહિ મૂકયા છઈ તે ઉ૫રિ એ પરત લિખિ છઈ, જે ન માનઈ તે નિન્હવ જાણવા.