________________
માણમાં ચર્ચાય
- આપણા રિત્રનાયક શ્રીજિનચન્દ્રસૂરિજી ખરતરગચ્છની જવાબદાર વ્યક્તિ હતા, એટલે ખરતરગચ્છ સામે ધર્મસાગરે કરેલ અનુચિત આક્ષેપોનું નિરાકરણ કર્યું એમને પરમ
- સૂરચોમવારથાસ્તેષાં વદ્ હિરારિ !
અન્ય પ્રતિષ્ઠામાજો, ન: સત્તરામ રૂા તપાછીય ઉપાધ્યાય શ્રી હેમહંસગણિ કૃત કલ્પાન્તરવામાં –
"नवांगी वृत्तिकारक श्रीअभयदेवसूरिजीये स्थम्भणई सेढी नदीनई उपकण्ठि श्रीपार्श्वनाथ तणी स्तुति करी धरणेन्द्र प्रत्यक्ष कीघउ । शरीर तणउ उत्कृष्टउ रोग उपशमाव्यउ । तत्शिष्य श्रींजिनवल्लभसूरि हुवा । चारित्र निर्मत ओम प्रा तणउ निर्माण कीधउ । ईणि अनुक्रमि खरतर पक्षई सारेवर अनेक हूया सातिशय ।"
તપછીય આચાર્યા શ્રી વિજયદાનસુરિજી અને શ્રીહીરવિજ્ય સૂરિજી પણ શ્રી અભદેવસૂરિજીને ખરતરગચ્છની માનતા હતા, અને એ બાબતમાં લિખિત સમિતિ દેન પણ તૈયાર થયા, પરંતુ પાછળથી ધર્મસાગરના કપટ પ્રપંચમાં આવી જવાથી એમણે ખરતરગચછવાળાઓને લિખિત સંમતિ આપવાનું નકાર્યું. આ આશયને ધર્મસાગરના કેઈ શિષ્ય આ પ્રમાણે વ્યકત કર્યું છે -
, “હે પૂજ્ય! શ્રીઅભયદેવસૂર કુણ ગચ્છ મધ્યે હુઆ ? તિવારઈ શ્રીપૂજયજી એમ કીધું જે પ્રષઈ તો ખરતર કહેવરાવા છે, તે સાંભળી ખરતર બોલે જે પૂજ્ય! એટલું લિખિ આપ! જેમ દંદ નાસઈ ઈમ કડી કાગલ આયઉ તિવારી આચાર્ય શ્રી હીરવિજયસૂરિ નઈ કીપૂજ્યજઈ આજ્ઞા દીધી જે લિખિ આપ, તિવાર શ્રીઆચાર્યજીએ કહ્યું જે હિવણ તઉ બાન બાહું છું મળ્યા પછી લિખિ આપશું ઈમ કહી પાડ્યા વાલ્યા, પછઈ મધ્યાહ્ન પછી વલિ સર્વ ખરતર મિલિ આવ્યા શ્રી પૂજ્ય શ્રીઆચાર્યજી પાસે જે અમ્યનઈ લિખિ આપઉ, એહવઈ સમઈ સં. ઉદયકરણ વિ. પાસદત પ્રમુખ શ્રાવક પૂછવા લાગ્યા