________________
૩૬
યુગપ્રધાન શ્રીજીનચંદ્રસુરિ
આવશ્યક લાગ્યુ. કેમ કે આવા પ્રસંગે મૌન રહેવુ' ભવિષ્યમાં વધુ અહિતકર નીવડે એ સુનિશ્ચિત છે. આથી, કાર્તિક સુદ્ધિ ૪ના રાજ એમણે પાટણ ખાતેના તમામ ગચ્છના આચાર્ય
ભગવત્ છ ! સ્યું લિખિ આપેા છે ? તિવારઈ શ્રીપૂજ્યજી કહિવા લાગ્યા જે પાટણમાંહિ ખરતર અનઈં શ્રીઉપાધ્યાય ધમ સાગર ગણ નઈ માંહેામાંહે ચર્ચા અભયદેવ સર સંબધી થાઈ છષ્ટ અનઈ પહાંનાં ખરતર લિખ્યું માંગઈ છઈ અનઈ પ્રદ્યેાષઈ શ્રીઅભયદેવ સૂરિ ખરતર કહેવરાવ છે. તે લિખ્યું માંગઇ છઈ ! '
×
*
X શ્રીઉપાધ્યાયજી
( ધમ સાગર ) નૌકર લેખ આપ્યા . ( તે લેખ મધ્યે પૂર્વાચાયના ગ્રંથના ૨૧ નામ પૂર્વક લિખ્યાં હતાં જે એતલાં ગ્રંથની મેલઈ ) શ્રીઅભયદેવસૂરિ ખરતર નથી “કહા × × તે થી પૃજ્ય શ્રીવિજયદાનમૂરિ આચાય શ્રીહીરવિજયસૂરિષ્ઠ વાંચ્યા પÛ વિચાર કીધા જે ×× ××ખતરનŪ લિખિ ન આપવું ×
X
[આત્માનંદ પ્રકાશ વર્ષ ૧૫ અંક ૩, ૪, પૃ. ૮૭–૮૮]
ધર્મ સાગરની નવીન પ્રરૂપણાને કારણે હજીય કેટલાએક લે શ્રીઅભયદેવસૂરિજી ખરતગચ્છમાં નથી થયા એમ માને છે, તેની નિસ્સાર ફ્લીલ એ છે કે શ્રીઅભયદેવસૂરિજીએ પેાતાના ગ્રંથેામાં પેાતાના ગચ્છ ખતર છે એમ લખ્યું નથી, ” પર ંતુ આ યુક્તિથી તેઓ ખતરગચ્છમાં નથી થયા એમ સાબીત થઇ શકતું નથી; કેમકે તપાગચ્છના દેવેન્દ્રસૂરિજી આદિએ પણ પોતાના ગ્રંથામાં પોતાના ગચ્છનું નામ તપુચ્છ ન લખતાં ચિત્રવાલ-ગુચ્છ લખ્યુ છે. એથી શું તપાગચ્છજ્વાળા એમને તપાગચ્છીય નથી માનતા? સ. ૧૧૬૮ માં અભયદેવસૂરિજીના પ્રશિષ્ય દેવભદ્રસૂરિજીએ જિનેશ્વરસૂરિજીને ખરતર બિરુદ મળ્યાનું લખેલ છે. આમ અનેક પ્રમાણેાથી શ્રી.જનેશ્વરસૂરિજીના શિષ્ય શ્રીઅભયદેવસૂરિજી ખરતગચ્છમાં થયાનુ સ્વયમેવ સિડુ બને છે.