________________
૩૪
યુગપ્રધાન શ્રી છનચંદ્રસૂરિ ગચ્છની તે ઉત્પત્તિ સં. ૧૯૦૪માં થઈ છે. એમણે આમ ક એટલું જ નહીં, પરંતુ ખરતરગચ્છવાળાઓને ઉસૂત્રભાષી સાબિત કરવા “ઔષ્ટ્રિક-મસૂત્ર દીપિકા” અને “તત્ત્વ-તરંગિણી વૃત્તિ (કુમત-કંદ-મુદાલ) અદિ ખંડનામત્ય વિષય સાહિત્ય રચી કે ન શાસનમાં કલહનાં વિષબીજ વાવ્યા.
આ અગાઉ કેઈએ એવી વાત નહોતી સાંભળી કે માદેવસૂરિ ખરતરગચ્છમાં નથી થયા. ધર્મસાગરજીના આ કુચેષ્ઠાપૂર્ણ એવા અભૂતપૂર્વ (નિવ) પ્રતિપાદનથી સમગ્ર જૈનશાસનમાં બાળભળાટ મચી ગયે. ચારે તરફથી આનો વિરોધ થવા લાગે, સૌના હૃદયમાં આ વિષવૃક્ષને વિછેદ કરી નાંખવાની તમન્ના જાગી કે જેથી ભવિષ્યમાં ભગવાન વીરના સંતાનોમાં પરસ્પર દ્વેષ, કલહ કે અસંતોષ ન ફેલાય. સાથે પાટણમાં સં. ૧૬ ૧૭ માં “અલ્યદેવસૂરિ ખરતરગચ્છના ન હતા. એ વા પ્રબળ વાદ કર્યો, તે વર્ષે તેમને કહેતાંબર સંપ્રદાયના જૂદા જૂદા ગના આચાર્યોએ ઉત્સુત્ર પ્રરૂપણના કારણે જિનશાસનથી બહિષ્કૃત કર્યા તપાગચ્છના નાયક વિજ્યાનસૂરિએ “કુમતિ-મત-કુલ”ને જળશરણે કરાવ્યો અને જાહેરનામુ કાઢી સાત બેલની આજ્ઞા કાઢી. એક બીજા મતવાળાને વાદ વિવાદની અથડામણ કરતા અટકાવ્યા ધર્મસાગર સુરિશ્રીને ચતુર્વિધ સંઘ સમક્ષ મિચ્છામિ દુક્કડે આપો, તેમની માફી માંગી”
* તે સમય સુધી શ્રી અભયદેવસૂરિજીને સૌ કોઈ “ખરતરગચ્છીય જ માનતા હતા. બીજાની તો વાતજ કયાં કરવી, જ્યાં ખુદ તપાગચ્છીય આચાર્યોએ પિતાના ગ્રન્થમાં શ્રી અભયદેવસૂરિજીને સ્પષ્ય ખરતરગચ્છીય સંબોધિત કરી ગુણવર્ણન કરેલ છે જેમકે :
સંવત ૧૫૦૩ તપાગચ્છીય આચાર્ય શ્રી સોમસુંદર સૂર શિષ્ય. પંડિત સોમધર્મ ગણિ વિરચિત ઉપદેસ સત્તરીમાં–
पुरा श्रीपत्तने राज्य, कुर्वाणे भीमभूपतौ । અમૂવર મૂકે તાર, શ્રી નેશ્વરસૂરયા ૫ ૨ .