________________
૩૦
યુગપ્રધાન શ્રીજીનચંદ્રસૂરિ लिख्या जे फागुण चौमासा पछी आदेश देस्यां । तत्रार्थ अत्र आयां पछी जाग्याजोग्य विचारी आदेशरी वात करज्यो। पं. भावप्रमोद भणी तेडाविज्यो। ते सर्व रूडीपरइ जाणिइ छइ। मइ पिण कागळ दीधउ छइ । जाणां छां पारणइ तुहां पासि आवस्यइ। सदा वंदना जाणिज्यो ॥ सावचेत रहिज्यो॥ तथा तुहांनई गच्छमाहे जियई यतिरउ कागल नथी आव्यउ, जियइ संघरउ पिण नहीं आयो। ते लिखिज्यो। मारवाडि वेगा पधारिज्यो । कागलरा समाचार उत्तर सह लिखिज्यो। सर्वोऽपि साधुवाँऽनुम्य:॥ गुजरातरा जती गुजरातमांहिज राखिज्यो। साथि मत आणउ ॥ संघाडा ७ छ ।।
આચાર્ય પદ પ્રાપ્તિ પછી આપણું ચરિત્રનાયક સુમતિધીરજી શ્રીજિનચન્દ્રસુરિજી નામથી પ્રસિદ્ધ થયા. જે દિવસે એમ આચાર્ય પદ પ્રદાન થયું એ શત્રિએ એમના ગુરુ શ્રીજિનમણુકવસૂરિજીએ સ્વપ્નમાં પ્રત્યક્ષ દર્શન દીધાં, ને સમવસરણ પ્રકરણના પુસ્તકમાં ૪ રહેલ સનાયરિમંત્ર પત્ર તરફ સંકેત કરી અદશ્ય થઈ ગયા. સં. ૧૬૧ર નો ચાતુર્માસ જેસલમેર થયે. બિકાનેરના મંત્રી શ્રીસંગ્રામસિંહ વછાવતે અરિજીને બિકાનેર પધારવા વિનંતી પાઠવી.
ચાતુર્માસ પૂરો થતાં સરિ - જેસલમેરથી વિહાર કરી બિકાનેર પધાર્યા. સં. ૧૯૧૩ નો ચાતુર્માસ ત્યાંજ કર્યો. બિકાનેરને પ્રાચીન ઉપાશ્રય + શિથિલાચારી તિઓએ રેકેલ દેખી મંત્રીશ્વરે પિતાની અવશાળામાં સૂરિજીનો ચાતુર્માસ કરાવ્યું. તે સ્થળ આજે ઘડી ચોકમાં મેટા ઉપાશ્રયના નામથી પ્રસિદ્ધ છે.
xજુઓ તમાકલ્યાણજી કૃત ખરતરગચ્છ પટ્ટાવલ આર.
+ આ ઉપાશ્રય, બજારમાં શ્રીચિન્તામણિજીના મંદિરની બાજુમાં હતો, જ્યાં આજકાલ મણ લોકે નિવાસ કરે છે. કહેવાય છે કે (1) ચિંતામણિજીનું મંદિર (૨) આ ઉપાય અને (૩) બિકાનેરના કાચીને કિલ્લાની નીવ એકી સાથે નાંખવામાં આવી હતી.