________________
સૂરિ પરિચય
૩૧.
નથી.
શુદ્ધ ચારિત્ર પરિગ્રહધારી
થાય છે.
સૂરિજી ગછમાં ફેલાયેલા શિથિલાચારને જોઈ ભારે ઉદ્વેગ પામ્યા, જે આત્મસિદ્ધિના ઉદ્દેશથી ચારિત્ર ધર્મોના વેષ ધાર્યું એ આદર્શોને ન પાળવા એ લેાક-વચાની સાથેાસાથ આત્મ-વચના પણ છે. ગચ્છની સુધારણાર્થ ગચ્છનાયક માટે ક્રિયાઉદ્ધાર કરવા અનિવાર્ય છે, ઇત્યાદિ વિચાર કરતાં એમનામાં આત્મમળ તેમજ ચારિત્રની અમેઘ શક્તિના ઉલ્લાસ થવા લાગ્યા, અને અંતે એમના હૃદયમાં ક્રિયાહાર કરવાની પ્રબળ ભાવના જાગૃત થઈ. એમને લાગ્યું કે ત્યાગ વિના સફળતા પાળવાથીજ ધ્યેયની સિદ્ધિ વ્યકિત સ્વતંત્ર સત્ય ઉપદેશ કદી આપી શકતા નથી. તેમ જનતા પર પ્રભાવ પણ નથી પાડી શકતા, ને તે સ્વા નિમિત્ત હુ ંમેશાં દખાએલાજ રહે છે. આથી મારે સમસ્ત પ્રકારના સુખ અને કલ્યાણને દેનાર ક્રિયેાધ્ધાર કરવે એજ પરમ શ્રેય છે. આમ વિચારી સ. ૧૬૧૪ × ચૈત્ર વદી ૭ ના રોજ ક્રિયાધ્વાર કર્યાં. આ શુભ અવસર પર મંત્રીશ્વર શ્રીસ'ગ્રામસિંહ વચ્છાવતે પુષ્કળ દ્રવ્ય ખચી ઉત્સવ કર્યાં. એ સમયે બિકાનેરમાં ૩૦૦ ગૃહી કૃતિએ+ હતા, જેમાંથી ૧૬ શિષ્યોએ પરિગ્રહના સથા ત્યાગ કરી સૂરિજી પાસે પાંચ મહાવ્રત ધારણ કર્યાં, બાકી બધાં મથુરણુ મથે ( એટલે મસ્તક પર ), અને રણુ—ઋણુ (એટલે કરજાની માફક બેઝારૂપ પાઘડી ધારણ કરી ) અર્થાત્ ચારિત્ર પાળવામાં અસમર્થ નીવડયા.એ લેકે આજ
× ખરતગચ્છ પટ્ટાવલી નં. ૧માં ક્રિયાધારના સ. ૧૬૧૩ લખેલ. છે. સંભવ છે કે કર્તાએ ગુજરાતી પધ્ધતિનું અનુસરણ કર્યુ હોય, વિહાર પત્રમાં તે બન્નેમાં સ. ૧૬૧૪ જ લખેલ છે.
..
+ આવું કથન સ્વ. આચાર્ય શ્રીબિન પાચન્દ્રસુરિજી મહારાજનું છે, * આ લેાકા પોતાને મથેન અથના મહાત્મા લખે છે.