________________
શ્રીરામ જયંતી
સનાતન ધર્માવલંબી સજ્જનેાના આગ્રહથી મહારાજશ્રી જીરામાં ઘેાડા વખત રાકાયા. શ્રી રામચંદ્ર જયંતીમાં બ્યાખ્યાન માટે આમંત્રણ મળ્યુ અને રામચંદ્રજીના જીવનના એવા સુંદર ચિતાર રજૂ કર્યાં કે સભા મુગ્ધ થઈ ગઈ. ગુરુમહારાજ ! આપને ધન્ય છે. આપના આગમનથી અમને ખૂબખૂબ આનંદ થયા છે. શ્રી રામચંદ્રજીના જીવન વિષે આપની પાસેથી અમને ઘણું જાણવાનું મળ્યું છે. અમારી સભાના ચેાજકાએ આપશ્રીની સેવામાં એક ભેટ આપવાનુ નક્કી કર્યું છે. ”
rr
૬૩
tr
“ શાની ભેટ ? અમારે સાધુને વળી ભેટ શી ! ” ગુરુમહારાજ ! આપે આટલા બધા શ્રમ લીધે, અમને અનુગ્રહિત કર્યા; તે! આટલું સ્વીકારો, ” એમ કહી માનપત્ર અને મલમલના તાકા તથા રૂપીઆની એક થેલી મહારાજશ્રીના ચરણમાં સમર્પણ કરવામાં આવી.
“ભાઈ આ ! હું તમારા આભાર માનું છું. મારા પ્રત્યે આપ સૌને જે પ્રેમ છે, તે ખસ છે. અમારે સાધુને ભેટ લેવાય નહિ. અને લાલાજી તમે તે જાણતા હશે. પૂછે અમારા જૈન ભાઈઓને ! અમારે સાધુને એક પાઈ પણ ન રખાય, ન કોઇ જાતના પરિગ્રહ રખાય. અમારે તા ભિક્ષા માગીને રાટી લેવાની. કપડાં જરૂર પડતાં પણ કાઈ ગૃહસ્થ પાસેથી માગી લેવાનાં; બાકી કશું ન ખપે.
""
“ અરે ! શું કહેા છે, મહાત્માજી ! અમને તેા ખ્યાલ જ નહિ કે જૈન સાધુ મકાન આદિમાં રહે નહિ, પૈસાને સ્પર્શ પણ ન કરે, સ્ત્રીને પણ સ્પર્શ ન કરે તથા પગે ચાલીને