________________
વીરના પુત્રાને જ્ઞાનદાન
૬૧
મધુ શેઠ વૃદ્ધિચંદ્રજીને ધાર્મિક ભાવ જરા ડામાડાળ હતા. આપના સદુપદેશથા તેઓને ધર્મ પર શ્રદ્ધા જાગી અને વાસક્ષેપ લીધેા. અહીથી ફ્રીદકાટ; મુદરી, લહેરા થઇને આપ જીરામાં પધાર્યા. પંજાબમાં પ્રવેશ કર્યો.
જીરામાં આપનું અપૂર્વ સ્વાગત થયું. વ્યાખ્યાનમાં દરેક જાતિના લેાકેા આવવા લાગ્યા. જૈન ધર્મને ન સમજનારા આજે જૈન ધર્મના સિદ્ધાંત સાંભળી વાહ વાહ પે!કારવા લાગ્યા.