________________
લેાકપ્રેમ
< હીકિમ સાહેબ ! ધન્ય છે એ વીર દયાળશાહને જે એક શૂરવીર, ધર્મવીર અને કમવીર હતા. જૈન ધર્મના ઉદ્યોતને માટે એ વીર નરે ઘણાં ધમકાર્ય કર્યાં છે. તમારી વાત સાચી છે કે એક કરડ રૂપીઆના ખર્ચે વીર દયાળશાહે આ અનુપમ મંદિર બનાવ્યું છે. અને મહારાણા રાજસિંહે એટલા જ રૂપીઆ ખચી આ વિશાળ સરાવર અધાવ્યું છે: અન્ને અમર થઈ ગયા.
¢¢
77
મહારાજ સાહેખ ! આપ ત। મહાજ્ઞાની છે અને આપનું વચન પ્રમાણ છે, પણ આ પ્રદેશમાં જૈન લેાકા ઓછા થતા જાય છે અને દેવાલયેાની સ્થિતિ ભારે ખરાખ થતી જાય છે. ” હાકિમ સાહેબે પન્યાસજી મહારાજને જણાવ્યું.