________________
વધતી જતી સુવાસ
૪૯
અહી ૩૫૦ જૈન મંદિરે। હતાં. આજે તે ખડેરે પણ દેખાતાં નથી. માત્ર એક જ જનમદિર છે, જેના જીર્ણોદ્ધાર હમણાં થયા છે.
અહીથી વિહાર કરી આપ દેલવાડામાં આવ્યા. અહી ચાર સુંદર મંદિર છે. મદિરામાં સેંકડા પ્રતિમાઓ છે. અહીં ૨૦-૨૫ ઘર મહાત્માઓનાં છે, જે યતિઓમાંથી ગ્રહસ્થી બન્યા છે; અને જૈન ધર્મનું પાલન કરે છે.
દેલવાડાથી વિહાર કરી કરેડા તીથ માં પધાર્યા. કરેડામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું માટુ વિશાળ અને પ્રાચીન મંદિર છે. યાત્રાળુઓને રહેવા માટે શાળા પણ છે. અહી ઉદયપુરથી ૩૦૦ થી ૪૦૦ શ્રાવકશ્રાવિકા દશનાર્થે આવ્યાં હતાં. આપના ઉપદેશથી તીર્થાંની વ્યવસ્થા માટે ‘ મેવાડ તી કમીટી ’ની સ્થાપના થઈ. તેમાં આન્ગે! કે મેવાડ પ્રાન્તના તીર્થોના ઉદ્ધારને માટે શ્રી કરેડા તીની આવકમાંથી અડધા ભાગ મેવાડ પ્રાન્તના જીણુ મંદિરાના ઉદ્ધાર અર્થે ખચવા.
એવા ઠરાવ કરવામાં
અહી થી વિહાર કરી કપાસણ ગામે પધાર્યા. અહીંથી રાસી ગામે આવ્યા. અહી ઉપદેશ સાંભળવા અહીંના કિમ સાહેબ પણ આવતા હતા. અહીં ઉદયપુરનરેશના જયેષ્ઠ બંધુ શ્રી. સૂરતસિંહજીના પત્ર મળ્યા કે કરેડા તીથ માં આપ આવ્યા છે તે જાણી મને ખૂબ આનંદ થયા છે. આપ કૃપા કરી ત્યાં ઘેાડી સ્થિરતા કરશે અને જનતામાં અહિંસાના પ્રચાર કરશેા. તે પ્રમાણે થેાડા દિવસ આસપાસના પ્રદેશમાં વિહાર કર્યો અને પેાતાની મિષ્ટ વાણીથી આમ જનતાને અહિં સાના સદેશ સભળાવ્યેા.