________________
વધતી જતી સુવાસ
રાવળથી ઉનાની પંચતીથી ના સંઘ કાઢવામાં આવ્યેા. તેમાં ઉનાદેલવાડા, અારા, દિવદર અને કોડીનારની યાત્રા કરી મહુવા, દાઠા અને તળાજા થઈ ગુરુદેવની સાથે તેઓ શ્રી સિદ્ધાચળમાં પધાર્યા. તી રાજની યાત્રા કરી શિહાર, ભાવનગર થઈ વળા આવ્યા. અહીં ગુરુ મહારાજની આજ્ઞાથી દેવશ્રીજીનાં શિષ્યા સાધ્વી ચરણુશ્રી, ચિત્તશ્રી અને ચ'પકશ્રીને યોગેન્દ્વહન કરાવી વડી દીક્ષા આપી. અહીંથી ગ્રામાનુગામ વિહાર કરતા કરતા ખંભાત પધાર્યાં. ખંભાત એક પ્રાચીન તીથ છે. શ્રી સ્તંભનપાર્શ્વનાથજીની અતિ પ્રાચીન અને પ્રભાવશાળી પ્રતિમા છે. અહી` શ્રી મહાવીર જયંતિને ઉત્સવ આનંદપૂર્વક