________________
ધર્મવીર ઉપાધ્યાય
કેવું મનહર દશ્ય ! જીવનમાં આવું દૃશ્ય આજે જ જોયુ. હારા સાધુએ આવી ગયા પણ આ મિલન અપૂવ જ ગણાય. હર્ષાશ્રુ ભર્યાં નયને એક વૃદ્ધ જન ખેાલી ઊઠયા. “ કાકાસાહેબ ! ઈન્દોરનું સૌભાગ્ય કે આવા સંતસમાગમ થ્યા. શ્વેતાંબર સ્થાનકવાસીને મેળ જ શાના હાય ? એક મૂર્તિપૂજા પાછળ ગાંડા બન્યા હોય ત્યારે બીજો સ્થાનકને જ મહત્ત્વ આપતા હેાય. આજે જન્મ જન્માંતરમાં નહિ જોયેલું આ આખાએ જોયુ.” બીજા મહાનુભાવે પેાતાના ભાવ જણાવ્યા અને ખરેખર એ દૃશ્ય મનહર હતું જ.
૩૪
સ્થાનકવાસી સ'પ્રદાયનો ઉપાશ્રય, શ્રી પ્રસન્નચંદ્રજી મહારાજ ત્યાં હાજર હતા. ઉપાશ્રયના વ્યાખ્યાન હાલ સ્ત્રી-પુરુષો, બાળક, અધિકારી વર્ગ, શ્વેતાંબરો, દિગમ્બર અને સ્થાનકવાસી શ્રાવકા ઉપરાંત અન્ય સપ્રદાયના સજનાથી ઉભરાઇ ગયા હતા. ભારે ઠંડુ જામેલી. પાટની એક ખાજી શ્રી પ્રસન્નચંદ્રજી મહારાજ, બીજી તરફ પં. શ્રી સાહનવિજયજી મહારાજ, માંગલાચરણ શરૂ થયુ' ને આખીએ સભા મંત્રમુગ્ધ થઈ ગઈ.
પ્રવચન શરૂ થયું. જૈન ધર્મની વિશાળતા, જૈન ધર્મના તત્વોની સામ્યતા, સિદ્ધાંતાની ઉત્તમતા અને સામ્પ્રદાયિક વ્યામાહના ત્યાગની ઉપદેશધારા જ્યાં અલી ત્યાં વૃદ્ધ જનાની આંખેામાં આંસુ છલકાઇ ગયાં. સહુ મહારાજશ્રીની ભુરિ ભૂર પ્રશંસા કરવા લાગ્યા.
ઈન્દોરના જૈનસમાજ હર્ષથી નાચી રહ્યા. ઘેરેઘેર