________________
[ 9 ] પન્યાસ બન્યા
મું
બઇમાં ૧૯૬૯ નું ચાતુર્માસ ગુરુમહારાજની સાથે કર્યું અને ત્યાંથી ગુરુદેવની આજ્ઞા લઇ માળવાની તરફે વિહાર કર્યાં. રતલામમાં શાંતમૂર્તિ શ્રી સવિજયજી મહારાજ તથા પન્યાસજી શ્રી સંપત્તિવજયજી મહારાજની પાસે થાડા દિવસ રહી સેલાણા શ્રી સંઘની વિનંતિથી સેલાણા પધાર્યાં.
અહીં શ્રી ઋષભદેવ ભગવાનનું ભવ્ય મંદિર છે. મંદિર ઉપર ધ્વજાદંડ ચઢાવવાના હતા. તે પ્રસંગે ઉત્સવ કરવામાં આબ્યા હતા. સેલાણાનરેશે . આ પ્રસંગે ખાસ હાજરી આપી. તેમને જૈનધર્મ પર પ્રેમ છે અને તેને શ્રી ઋષભદેવ પર શ્રદ્ધા છે. મદિરને માટે તેમના તરફથી જાગીર પણ આપેલી છે. ત્યાંથી વિહાર કરી સ. ૧૯૭૦ નું ચેામાસું રતલામમાં કર્યું. ૫. શ્રી. સંપવિજયજી ભગવતીસૂત્રના ચેાગેાન્દ્વહન કર્યાં.
મહારાજની પાસે