________________
ધન્ય જીવન
સતાષ રહેશે. ” મુનિએ તૈયારી બતાવી.
“ તા તૈયારી કરે. આવતી કાલે સવારે જ મગળ મુહૂતે વિહાર કરવા છે. ૨૦ માઈલ સવારે ને ૧૦ માઈલ સાંજે. આજે પત્ર લખી દઉં છું જેથી સંઘને શાંતિ રહે.
૨૭
""
“ ધર્મલાભ ! આહા ! લાલા જગન્નાથજી કે !” વંદન કરતા પ્રચંડ પંજાબી આગેવાનને કહ્યું. “અરે, તમારી જ વાત કરતા હતા. ગુરુદેવ તે તમારા પત્ર આવતાં જ ભારે મૂંઝવણ અનુભવતા હતા, પણ હમણાં જ ત્યાં આવવાના નિય કરી ગુરુદેવ બહાર ગયા. ’”
“મહારાજશ્રી ! ધન્ય ધન્ય એ ગુરુદેવને. અમે તે બધા વિમાસણમાં પડચા છીએ. ત્યાં શ્રીમદ્ વિજયકમળસૂરીશ્વરજી તથા શ્રી ઉ. વીરવિજયજી તેા છે, પણ અમારા પ્યારા વલ્લભ વિના કાંઈ બેડા પાર થઇ શકે છે ! આમ તેઓ પણ કહે છે; અને શ્રી સંઘ તે આપની માળા જપી રહ્યો છે.” ગુજરાનવાલાથી આવેલા લાલા જગન્નાથજીએ ખુલાસા કર્યાં. ગુરુદેવ ! અહી` જ પધારાને. હમણાં જ લાલા જગન્નાથજી આવ્યા ને મેં તેમને આપણા નિણૅય જણાવ્યેા. તે તે નિરાશ થઇ ગયા હતા અને આટલે બધે દૂરથી કેમ પહેાંચાશે, તેમજ ચિંતા કરે છે. ” મુનિજીએ નિવેદન કર્યું.
''
“ આવે ! આવે ! લાલાજી ! તમે હવે નિશ્ચિત થઈ જાએ. મેં પત્ર લખી દીધેા છે. તમે પણ કુશળ સીધાવે, અમે આવતી કાલે વિહાર કરીએ છીએ અને જુએ તા ખરા ૧૫ દિવસ તેા થવાના પણ નથી ને ગુજરાનવાલાની બજારમાં, શાસ્ત્રાર્થીની એ પ્રચંડ વિજયઘાષણા ગુરુદેવના