________________
ધર્મવીર ઉપાધ્યાય અજ્ઞાનતિમિરભાસ્કર” અને “શ્રી જૈનતજ્યાદશ” બન્નેને અસત્ય ઠરાવવા અને જૈન ધર્મની અવહેલના થાય એમ કરવા પ્રયાસ શરૂ કર્યો છે.” ગુરુદેવે સ્પષ્ટતા કરી.
પણ ત્યાં તે આચાર્ય મહારાજ શ્રી વિજયકમળસૂરિજી છે અને ઉપાધ્યાયજી મહારાજ શ્રી વીરવિજયજી મહારાજ પણ છે. તેઓ આ માટે પ્રયત્નશીલ હશે જ.”
તેઓ તે પૂરો પ્રયત્ન કરે છે પણ તેઓશ્રીની અને શ્રી સંઘની ઈચ્છા છે કે આપણે ત્યાં હાજર હોઈએ તે સારો પ્રભાવ પડે અને જડબાતોડ જવાબ આપી શકાય.” આચાર્યશ્રીએ જણાવ્યું.
“પણ ગુરુદેવ કયાં ગુજરાનવાલા અને કયાં ખવાઈ? ૪૫૦ માઈલ જેટલે દૂરથી કેમ પહોંચાશે ! વળી આ આગ વરસતી ગરમી ! કેઈ વિદ્વાનને મોકલીએ અથવા આપણે અહીંથી પૂરતા પ્રમાણે લખી મોકલીએ.” મુનિજીએ પિતાનો વિચાર પ્રગટ કર્યો.
ભાઈ ! આ.કાંઈ બચ્ચાના ખેલ નથી. શાસ્ત્રાર્થ કરવા સહેલા હેય પણ વાદવિવાદમાં તે અનેક જાતની શક્તિ જોઈએ. ચર્ચા કરવાની તાકાત હોવી જોઈએ. મને તે લાગે છે; ગમે તે ભેગે આપણે પહોંચી જઈએ. હા. પણ મને લાગે છે કે તું આટલી મજલ નહિ કાપી શકે. હમણાં શરીર બરાબર નથી રહેતું, તેથી મને ચિંતા થયા કરે છે.” ગુરુદેવે ચિંતા વ્યક્ત કરી.
ગુરુદેવ! એ ચિંતા ન કરે. શરીરને કાંઈ થવાનું નથી. અને કાંઈ થયું તે મને આપની ભક્તિ કર્યાને આત્મ