________________
ધર્મવીર ઉપાધ્યાય
“ ગુરુદેવ ! આપે સે। સે। . પરીક્ષા કરીને તે મેાતી મેાકલ્યું, તે પાણીદાર જ હોય ને ! આપની કૃપાદૃષ્ટિ અમારા સૌ પર છે. આપના આશીર્વાદથી મધું સુલભ ખની જાય છે. ” શ્રી લલિતવિજયજીએ નમ્રતાથી કહ્યું.
૨૪
ચાર મહિનાના ટૂંકા ગાળામાં દૂર દૂરથી વિહાર કરી આવી પહોંચેલ ગુરુભાઈ આનું સંઘ અને સાધુઓએ બહુમાન કર્યું.
ગુરુદેવના ચરણમાં આવી રહેવાના અને ગુરુદેવની સેવામાં રહી વિદ્યાભ્યાસ કરવાના અમૂલ્ય લાભ શ્રી સાહન વિજયજીએ મેળવ્યેા. ૧૯૬૧નું ચાતુર્માસ જીરા (પંજાબ)માં; ૧૯૬૨નું ચાતુર્માસ લુધિયાનામાં, ૧૯૬૩નું ચાતુર્માસ અમૃતસર અને ૧૯૬૪નું ચાતુર્માસ ગુજરાનવાલામાં કર્યું.