________________
( ૫ ) પત્થર કે મેાતી
''
અને ન્યુય ! તમારી ભાવના તે પૂરી થઇ
ગઇને ! આ મારી વડી દીક્ષા પણ આનંદપૂર્વક થઇ અને પન્યાસજી મહારાજશ્રી સ’પવિજયજીના હસ્તે થવાથી તે મને ભારે હર્ષી થયા. પણ હવે ગુરુદેવના ચરણકમળની સેવા કરવાના ઉત્કટ અભિલાષ જાગ્યા છે. અન્ધુવય, હવે ક્યાં સુધી આમ ને આમ-ગુરુદેવથી વિડેલે મને રાખશે ? ” સાહવિજયજીએ એક દિવસ પેાતાના ગુરુઅન્ધુ શ્રી લલિતવિજયજીને કહ્યુ .
“ પ્રિય ! સે!હવિજય ! મારી ઇચ્છા પણ ગુરુદેવનાં દર્શન