________________
ધર્મવીર ઉપાગ્યાય
66
‘ પણ હવે વિલંબ ન કરો. જુએ નીચે શ્રી આણુંદજી કલ્યાણજીના દવાખાનામાં તપાસ કરી ને વૈદરાજને ખેલાવી લાવે. ” શ્રી `વિજયજીએ ઉપાય બતાવ્યેા.
૨૦
વૈદરાજ આવ્યા અને તે વખતે તે। દવાથી જરા શાંતિ થઇ, પણ સવારે પાછી એ જ હાલત. ફરી દવા લેવામાં આવી. દિવસે જરા શાતા રહી.
રાત્રે વળી વેદના વધી પડી. શ્રી લલિતવિજયજી મહારાજ તેમને પેાતાના ખેાળામાં સૂવાડી ચિંતાતુર બેઠા છે, ત્યાં શાંતમૂર્તિ અને બીજા સાધુએ પ્રતિક્રમણ કરી આવ્યા; એટલે આ દશા જોઇ બધા ગમગીન થઈ ગયા. પેશાબ અટકી ગયા. બેશુદ્ધિ થઇ ગઇ અને અ ંતિમ સમય નજીક જાયે.
શ્રી લલિતવિજયજી સજળ નેત્રે મેલ્યા “ હું ગુરુદેવ! મારા પ્રિયબંધુ સાહનને શાંતિ આપે. તેમનું દુઃખ નથી જોવાતુ. ” બધા સાધુ મુનિરાજોની આંખમાંથી આંસુએ સરી પડ્યાં અને જાણે ગુરુદેવે પ્રાથના સાંભળી હોય તેમ શ્રી સાહનવિજયજીએ આંખ ઉઘાડી. બધાને શાકાતુર જોઇને પોતે દુઃખી થયા. સાશ્રપૂણ નેત્રે માંડમાંડ બેલ્યા.
66
મારા ધર્મ બંધુએ ! તમને બધાને ચિંતાતુર જોઈ મને દુ:ખ થાય છે. તમે તે! મારા માટે કેટલું કેટલું કરા છે? આ મારા વડીલ બંધુશ્રી લલિતવિજયજી તા. મારી સેવાસુશ્રુષા એવી કરે છે, કે મારાં કુટુબીજના પણ આ મલમૂત્ર ન ઉપાડે! પણ હું લાચાર છું. પંજાબ છેડયું, સંસાર છેડયા; પણ કાંઇ કમ છેડે છે! છતાં મને શાન્તિ