________________
ધર્મવીર ઉપાધ્યાય
“ સ્વામીજી, મારું પ્રયેાજન આપ ગુરુ મહારાજોના ચરણોની સેવા. આપની જન્મભૂમિ તે મારી જન્મભૂમિ. ” “શું તમે પંજાબ જેટલે દૂરથી આવે છે? ત્યારે તા ગુરુદેવે જ તમને મેાકલ્યા છે તેમ જ કહાને–ત્યારે શું બેાલતા નથી ? ”
ર
(ર
હા જી ! હું ગુરુદેવની આજ્ઞાથી આવ્યો છું, પણ મારી કથા વિચિત્ર છે.”
“ ગુરુદેવની આજ્ઞા મારે શિરાધાય છે, તમે નિશ્ચિંત રહેા. ગુરુદેવ કૃપાનિધાન છે. તેમના હૃદયમાં ગમે તેવા . પાપીને પણ સ્થાન છે, તેા પછી તમારી તેા વાત જ શી ! હા, પણ તમારી કથા તા કહેા. જુઓ, આ શાંતમૂર્તિ શ્રી હુ...સવિજયજી મહારાજશ્રી પધારે છે. તેમને તમારી વાત કહેશે। તે તમને માદન મળી રહેશે.”
“ ગુરુવ ! આપના જેવા પરમ ઉપકારી શાંતમૂર્તિના દર્શનથી હું પવિત્ર થયા. હું મારી જાતને ધન્ય માનું છું, કે મને પાટણમાં શ્રદ્ધેય પ્રવત કશ્રી કાન્તિવિજયજી મહારાજશ્રીની કૃપાથી મનહર મદિરાનાં અને ભવ્ય પ્રાચીન મૂર્તિએનાં દર્શન થયાં. આજે શ્રી ભાયણીજી તીમાં શ્રી મલ્લીનાથજીનાં દર્શનથી હું વિશેષ કૃતા થયા છે.’
પૂજ્યપાદ ! આ મહાનુભાવ પંજાખથી આવે છે. ગુણમહેાધિ શ્રી ગુરુદેવે તેમને અહીં મેાકલ્યા છે. આપની સેવામાં રહેવાની તેમની અભિલાષા છે.” શ્રી લલિતવિજયજીએ શાંતમૂર્તિશ્રી હંસવિજયજી મહારાજશ્રીને સએધીને કહ્યું.
,,
((