________________
વતન તે વશ
અને વસતામલને બાલ્યવયમાં જ વિધિના આશ્રયે છેાડી ચાલ્યાં ગયાં. વસતામલ નિરાધાર થઇ પડ્યો. માતાપિતાના સ્વર્ગગમન પછી તેમનાં માટાં બહેન વસન્તીદેવી પેાતાના ભાઈને પોતાને ગામ જડિયાલાગુરૂ લઇ ગયાં.
નાનપણમાં વસતામલને એક જીવલેણ પ્રસંગ ઘટયો. નાની ઉંમર હતી. એક દહાડો અચાનક વાવાઝોડું શરૂ થયું. વટાળી પણ ખરાખર ચડયો ને મૂશળધાર વરસાદની એલી જામી. છાપરાં ઊડવા લાગ્યાં. ઝાડા પડવા લાગ્યાં. એકાએક તેમના મકાનને કરેા ધસી પડયો. ચાર જીવ મકાનમાં રહેતાં હતાં. એ નાસી છૂટ્યા. એ દબાઇ ગયાં. વસતામલને માટે પાડપડેાશી મચાવા બચાવાની ભૂમેા મારવા લાગ્યા. જુવાન માણસો દોડ્યા, કરાની માટી ખેંચવા લાગ્યા અને ભાઇ વસતામલ તેા તળાઇએની નીચે સુરક્ષિત માલૂમ પડ્યા. તે ખચી ગયા. વિધિના ચમત્કાર !
વસતામલના બનેવી ગોકુલચંદ્રજી સ્ટેશન માસ્તર હતા. તેમની પાસે રહી અંગ્રેજીના અભ્યાસ શરૂ કર્યો. તેમને હિન્દી–ઉર્દુનું જ્ઞાન તે। હતુ ં જ. બહુ જ થોડા સમચમાં પ્રખળ યાદશક્તિના કારણે ત્રણે ભાષાને સારા રિચય મેળળ્યેા. તાર માસ્તરનું કામ મળી ગયુ. થાડા સમય કામ કર્યું ન કર્યું ત્યાં જીવનસ ંગ્રામ શરૂ થયા.
બહેન અને બનેવી વસતામલનાં લગ્ન માટે વિચાર કરવા લાગ્યાં. પિતાના ઘરનું બારણું ઉઘાડું થશે, એ કલ્પનાએ બેનને ભાઇની શાદીના ઉમંગ હતા અને ભાભીનુ માતુ જોવાની ઇચ્છા પૂરી થવાના દિવસે પણ આવી લાગ્યા.