________________
ધર્મવીર ઉપાધ્યાય આવે છે. એની પશ્ચિમ તરફ અફઘાનિસ્તાન, પૂર્વ તરફ અદ્ભુત પ્રદેશ તિબેટ, અને ઉત્તરમાં કારાકોરમના ગગનચુંબી પહાડે વિસ્તરે છે.
આ કાશ્મીરની રાજધાની જમ્મુ શહેર સુવિખ્યાત છે. દીક્ષાના ઉત્કટ અભિલાષી, ચરિત્રનાયક વસંતામલનો જન્મ આ વીરભૂમિ ને વિદ્યાભૂમિમાં થયો હતો. કાશ્મીરના બારદા નિહાલચંદને ઘેર ઉત્તમદેવીની કુક્ષીથી વિ. સં. ૧૯૩૮માં આ નરરત્નને જન્મ થયે. દુગડ એમનું ગોત્ર, વીસા ઓસવાલ એમની જાતિ.
પિતા નિહાલચન્દ પુત્રના જન્મના સમાચાર સાંભળી આનંદિત થયા. પુત્રનાં લક્ષણ પારણામાંથી તે કહેવત પ્રમાણે બાળ વસંતમલના લલાટની રેખાઓ, તેનું તેજસ્વી સ્વરૂપ, સુંદર આકૃતિ, મધુરું હાસ્ય અને તેના મનેહર હાવભાવ ભવિષ્યની ચાતુર્યતા, પ્રતિભા અને વીરતાની આગાહી આપતાં હતાં.
બાલ્યાવસ્થામાં તીવ્ર બુદ્ધિશક્તિથી સારો એવો વિદ્યાભ્યાસ કર્યો. પ્રત્યેક નાનામોટા કાર્યમાં વસંતામલની ચાતુરીનાં દર્શન થતાં હતાં. લકે બાળક વસંતમાલની હોશિયારી અને પ્રતિભા જોઈ ચકિત થતાં. આવા વીર બાલકના માતાપિતા થવા માટે તેઓ પિતાને ધન્ય માનવા લાગ્યાં. બાલકના મુખારવિંદ સામું જોઈ જોઈ તેઓ ફૂલ્યાં નહોતાં સમાતાં. ને પણ આ સુખ વિધિને મંજૂર નહેતું. એક દિવસ ભવિવ્યની આશાઓ અને સ્વનો બધાં સરી પડ્યાં. માતા-પિતા