________________
૧૭૦
ધર્મવીર ઉપાધ્યાય
શેઠ સેવ’તીલાલ નગીનદાસ કરમચંદના મંગલામાં થઈ. લગભગ ૨૭૦૦ ભાઈ એની ભકિત તેમણે કરી અને ૫૦૦૦ રૂપીઆ વિદ્યાલયને આપ્યા.
મહાવીર જૈન
શેઠ કીકાભાઇ પ્રેમચંદે પહેલા ઘેાડી રકમ આપી હતી અને વળી ઘેાડી રકમ આપી. શ્રી વિદ્યાલયના બિલ્ડીંગ માટે લગભગ રૂ. ચામાસામાં થયા.
બે લાખ બન્ને
આ બન્ને ચામાસામાં દાનવીર શેઠ વિžલદાસ ઠાકારદાસ, દાનવીર શેઠ કીકાભાઈ પ્રેમચંદ, બાપુસાહેબ શ્રી. જીવનલાલજી પન્નાલાલજી તથા દાનવીર શેઠ દેવકરણ મુળજી આદિ ગૃહસ્થાએ સારા લાભ ઉઠાવ્યેા.
વળી ભાઈ જે કામને માટે તમારી ભાવના હતી~~ મહા મહેનત હતી—તપશ્ચર્યા હતી, તે શ્રી આત્માનંદ જૈન ગુરુકુળ પજાખને લગભગ એક લાખ રૂપીઆ પૂરા થયા, તેમાં ૫૧૦૦૦ તે। દાનવીર શેઠ વીઠ્ઠલદાસ ડાકોરદાસે
આપ્યા હતા.
શ્રી આત્માનંદ જૈન હાઈસ્કૂલ અખલા ( પંજાખ ) બિલ્ડીંગ ને માટે ૧૮૦૦૦ રૂપીઆ પણ તેમણે જ આપ્યા. પ્યારા સાહન—આ બધા કામેામાં ગુરૂદેવની પ્રતિષ્ઠા અને તારી પ્રેરણા મને પ્રેરક હતાં.
કચેાગી ! પ ંજાબના ઉત્થાન માટે, મહાસભાના