________________
નેહાંજલિ
૧૬૯
મહેસાણાની હવા તે દિવસેામાં સારી નહેાતી–પછી ચાણસમા ગયા અને વૃદ્ધ સાધુ ૫. શ્રી ઉમેદવિજયજી મહારાજને સદ્ભાવપૂર્વક નવીન સાધુને વડી દીક્ષાના ચેાગાદ્વહન કરવા આગ્રહ કર્યો પણ અમને તે શ્રી સવિજયજી મહારાજશ્રીના ચરણમાં રહી શાંતિ પ્રાપ્ત કરવાની ભાવના જાગી હતી. અને અમે પહેાંચ્યા સિદ્ધક્ષેત્ર પાલીતાણા-શ્રી હું...વિજયજી મહારાજ સાહેમની સેવામાં.
પ્રિય ભ્રાતા ! તમને છોડીને મારે મુબઈ જવું પડયું. મારા આત્મા જાણે છે કે તે જુદાઈ મેં કેવી રીતે સહી છે, પણ ગુરુદેવના ચરણમાં તમને જોઇને આનંદ પણ થતા હતા.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના ગુરુદેવને આભારી છે. તેમણે જૈનસમાજને એક સર્વોત્તમ ભેટ આપી છે. હજારા નવયુવાના જીવન સુધારની એ એક મહાન સંસ્થા છે. વિદ્યાલયનું ભાડાનું ખર્ચ વાર્ષિક ૧૮૦૦૦ રૂપીઆ આવતું હતું. ટ્રસ્ટી મંડળની સૂચનાથી ગુરુદેવની આજ્ઞાથી મારે મુંબઈ જવું પડયુ અને ગુરુકૃપાથી વિદ્યાલય માટે મેટુ ફંડ થઇ ગયું.
પ્રથમ જયન્તિ વિલેપારલે થઈ અને મુંબઈથી આવેલ ભાઈ આની ભકિત શ્રી મેાતીચંદ્ર ગીરધરલાલ કાપડીયા સેાલીસીટરે કરી—તે સમયે લગભગ રૂા. ૨૭૫૦૦, વિદ્યાલયને મળ્યા. બીજા ચેામાસાના પ્રારંભમાં જયન્તિ અન્ધેરી