________________
પરિશિષ્ટ ૩
૧૫૫ નિદ્રામાંથી જગાવી દીધા છે. આપે અમારા ઉત્થાન માટે સેવા સમિતિ કાયમ કરીને અમને જીવનદાન આપ્યું છે. અમને આપે વર્તમાન સમય અનુસાર જીવન જીવતાં શીખચું, ધર્મરક્ષાના સાધન બતાવીને, ખાદી પ્રચાર અને વિદેશી ખાંડને ત્યાગ કરાવી અમને સ્વદેશ પ્રેમની શિક્ષા આપી. અમારી પ્રાર્થના છે કે આપને આપના ઉચ ઉદેશમાં સફળતા પ્રાપ્ત થાય.
મહારાજ આપના ઉપકારોનું સવિસ્તર વર્ણન શક્ય નથી. અમે સંક્ષેપમાં આ માનપત્ર સમાપ્ત કરતાં પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન આ પરોપકાર–સરોવરને દીર્ઘ કાળ વહેતું રાખે જેન થી અમે પણ વારંવાર અમારી તૃષા છીપાવીને શાંતિ પ્રાપ્ત કરી શકીએ. તથાસ્તુ
આપના ચિરહણી સનખતરાનિવાસી મુસલમાન ભાઈએ મેહરદીન અરાઈ, મુહમ્મદ અસમાઇલદરજી, મિસ્ત્રીફજલ અહમદ, ફજલદીન, રમજાન, જલાલદીન, કાયમદીન, હાકિમગૂજર, છાંગા અરાઈ. મેહરદીન, હુકમદીન, ઈલમદીન અરાઈ વદ ઈમામ બા. જગન્નાથ બ્રાહ્મણ, ગુલામ હૈદર કમદીન કાશમીરી, હૈદરઅલી માશકી, બુદ્દા કાશમીરી, લભૂખાં, સોહને હજામ, હુસૈનશાહ ફકીર, અબદુરહેમાન વેદ કરીમ દીન, જાનમહમ્મદ અરાઈ, સરોજબેગ, બાગચૂડગર ! ઉમરદીન, મુહમ્મદદીન અરાઈ | અલ્લારખા કાશમીરી, સુલતાન, ફજલદીન દઈ, ઈલમદીન મુહમ્નદદીન લુહાર, દૂલા, ઈમામ ચિરાગદીન, કાદિરબશ, ઈમામદીન કાશ્મીરી, તાજદીન, અબદુલગની કાશમીરી, લાલદીન, દાદઅરાઈ, તાજદીન કવ્વાલ, શેખ ગુલામમુહમ્મદ કશમીરી લાલદીન, ચુડગર, મુહમ્મદદન, અબ્દુલકાદિર, ફકીરાઅરાઈ, કજલદીન કસાબ, સરાજદીન. ૧) રમજાન ૧૩૪૦ * હિ. જેઠ સં. ૧૯૭૯