________________
આચાય શ્રીમદ્ અજિતસાગરસૂરિ સાથે તેઓના મેળાપ થા. માત્ર એક જ દિવસ સાથે રહેવાના પ્રસંગ મળ્યા હતા, પરંતુ ઉપાધ્યાયજી સાથે ધાર્મિક વાર્તાલાપ કરીને તેમને બહુજ આનંદ થયા હતા અને તેઓ ઉપાધ્યાયજીના ગુણા નુરાગી બની ગયા હતા. પછી તા કેાઈ વખત મળ્યાના પ્રસ`ગ નહાતા આવ્યા પણ તેઓને ઘનિષ્ઠ સંબંધ જળવાઇ રહ્યો હતા. જ્યારે ઉપાધ્યાયજીના સ્વર્ગવાસના સમાચાર તેમણે સાંભળ્યા ત્યારે તેમને ભારે ખેદ થયેા. પેાતાના Àાક પ્રગટ કરવાને માટે તેમણે ગુરુમહારાજની એ સ્તુતિ ખનાવીને ‘આત્માનંદ પ્રકાશ' માં પ્રકાશિત કરાવી હતી.
પ્રાન્તે આ સુંદર પુસ્તક જનતાના હાથમાં સેાંપાય છે. આ પુસ્તકના પૃષ્ઠ પૃષ્ઠ માંથી ગુંજી રહેલા અવાજ સહુ સાંભળે અને જાગ્રત અને !
પંજાબને પ્રાર્થના
યાદ છે સમાધિમંદિરની સભા ! યાદ છે એ ગમગીન દિન ! યાદ છે એ કમ વીરના સ્મરણેા ! યાદ છે એ ગુરુવર્ય ની ભાવનાઓ અને કાર્યો !
યાદ છે ગુરુદેવ શ્રીમદ્ વિજયવલ્લભસૂરિશ્વરજીએ ઉચ્ચારેલાં વચના—
“ આજે આપણી વચ્ચેથી એક સિતારા અદ્રશ્ય થયા. તેમણે પંજાબ ગુરુકુળની સમુન્નતિ અને જાતિ સંગઠન-આ એ કાર્ય સમાજને ચરણે ધર્યા છે. એ બહાદુર વીરે એકલાએ આટલી હિં‘મત ગાંધી આટલું કામ કરી બતાવ્યું. શું આપણે [ अगियार