________________
બધા મળી સમાજના કલ્યાણનાં એ કામેા નહિ કરીએ. !’’
મહાનુભાવે ! આ વચને યાદ કરી. હૃદયપટ પર સાનેરી અક્ષરેએ લખીને કટિબદ્ધ થઇ જાએ. મેદાનમાં કૂદી પડો અને કાર્ય કરી બતાવેા. હું પણ તમને સહુયેાગ આપવા તૈયાર છું. ‘હિમ્મતે મર્દા તે મદદે ખુદા' યાદ કરા. પંજાબીવીર ! ચાલે! ગુરુદેવના સંદેશને પૂરા કરે. પુજામદ્વારા આખાએ જૈનસમાજની ઉન્નતિ સાધવાની ભાવનાથી જ્યાતિ જગાવા, સમાજનું કલ્યાણુ સાધવા સકલ્પ કરે. સેવાની મશાલ ધરા. અને આપણે ઋણમુક્ત થઇએ.
C
વયેાગી શિષ્ય સમુદ્રવિજય