________________
૧૫૦
ધર્મવીર ઉપાધ્યાય
જગતની ભલાઈમાં આનંદ માનનાર આપે આપનું શ્રી ૧૦૮ પંન્યાસ શ્રી સેહનવિજય નામ સાર્થક કર્યું છે અને સારે પૃથ્વી પર ખાદીને પ્રચાર કર્યો છે.
અમે બધા ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આપ જિન-વાણીને પ્રતિક્ષણ સંભળાવતા રહીને ધર્મને મર્યાદામાં રાખીને ધર્મને ઉદ્યત કરવા માટે બહુ સમય જીવિત રહે અને અમે આપના યશને હંમેશાં ગાતા રહીશું તેમજ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે અમે આપની અમૃત વાણીના આસ્વાદનથી સમસ્ત પાપને દૂર કરીને એક થઈ સેંકડો વર્ષ સુધી જીવિત રહીએ.
શ્રી કૃષ્ણદત્ત વગેરે બધા સનખતરાનિવાસી ભાઈઓની આજ એક અભ્યર્થના છે.