________________
સ્નેહાંજિલ
સાહન માન સ્વર્ગમાં અદ્ય સિધાવ્યા, એવા ભવિકના મન ભાવ્યા. સાહન ટેક સ્નેહસુખાવર સાંભરી આવે, ત્યાં નયનમાં અશ્ર વહાવ્ય ઉપદેશ અમૃત આપી જગતમાં, વૈરાગ્યના ખીજ વાવ્યાં. સે. કામ અનેક કરાવ્યાં મનેાહર, જ્ઞાનમાં નાણાં ખપાવ્યાં, નિમળ આનદ ચિત્યન દેશે, કલેશનાં મૂળ કઢાવ્યાં. સાર સદ્ગુરૂવલ્લભસૂરિના ચરણે, સાહન નામ ધરાવ્યાં જૈન સમાજની ઉન્નતિ કરવા, વિદ્યાસ્થાન સ્થપાવ્યો. સા.૬ કમળ ચિત્ત સદા મુનિ અપનું, અનુભવ તરૂ ઉપજાવ્યાં, અંતરમાંહિ અનાદિના, અજ્ઞાન સૈન્ય હરાવ્યાં. સાહન.૪ ધન્ય ધન્ય ધન્ય મુનીશ્વર આપને, હેતુ જનાને હસાવ્યાં, જન્મ ધર્યાં અવની તખ ઉપર, નરકનાં સૈન્ય નસાવ્યાં. સે.પ સ્નેહની અંજલિ આપુ' નિરંતર, શમતા હસ્યાઁ સજાવ્યાં, અવળી નદીતણાં પાણી આનદે, અનુભવ ખળથી ચડાવ્યાં.સા. અજિતસૂરિ ઉચ્ચરે મુનિ આપે તે, ગાન ગુણ ગવરાવ્યાં, આશીવારિ સદા શુભ આપને, સ્થાનક ઉર્ધ્વ વસાવ્યાં. સા.