SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ JAGG ગજલ સાહની સાહન વિજય મુનિરાજમાં, શાલન ગુણા વસતા હતા. પંજાબની ભૂમિ વિષે, બાધા સંચરતા હતા. સાહન. ૧ કીધી જીવનની સફળતા, હતી પ્રેમકેરી પ્રખળતા, સત્સ’ગ કેરી સખળતા, ધીરજ પેઠે ઢળતા હતા. સાહન ૨ એએ વિષે ઉત્તમ ગુણૈાની, વસ્તી સંપૂરણ હતી, ને આત્મજ્ઞાન તણી સુખદ, લહરી લલિત લસતી હતી. સે. ૩ ઉપકાર પરપ્રાણી તણા, કરવા બદલ કટિ બાંધતા, સાધુત્યની સુંદર સીખા, મહાત્મ જન માંઘા હતા. સા. ૪ મત્સર જગતને મેારચા, મુનિરાજ માંહી ના હતા, ભગવત ભજનમાં ભાવના, વ્યામેાહ એમાંડી હતા. સેા. પ સ્વગે સીધાવ્યા એ મહદ્, દઈ સ્નેહીને વિરહી દશા, સ્નેહી જનાના સ્નેહ શા ! પ્રેમી જનાના પ્રેમ શા. સેા. ૬ સત્સ`ગ આપી વિશ્વમાં, વાણી વિમળ વર્ષાવતી, શ્રીઅજિતસાગરસૂરિના દિલેા, આનંદ ધન પ્રગટાવતા. સા. ૭
SR No.022907
Book TitleDharmvir Upadhyay Sohanvijayji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1942
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy