________________
પદ્મવીદાન સમારભ
૧૩૩
રહ્યા છે. તે આપશ્રી આચાર્ય પદ સ્વીકારી અમને કૃતા કરો.” પરંજામના શ્રીસ`ઘે મહારાજશ્રી વિજયવલ્લભસૂરિજીને એક વખત વિનતિ કરી.
“ અરે ભાઈ! આચાય બનીને કરવાનું શું! હું તે સમાજના સેવક છું. ગુરુદેવ શ્રીમદ્ આત્મારામજી મહારાજના ડેલીએ છુ. મારું કામ ગુરુદેવના મિશનના પ્રચાર કરવાનુ છે. જૈન જગતમાં રચનાત્મક કાર્ય કરી સમાજનુ કલ્યાણ સાધવાને માટે મેં ગુરુદેવને વચન આપ્યું છે. હું સીધે। સાદો તમારા મુનિ રહેવા ઈચ્છું છું. આચાય પદવીથી હું કાંઇ વિશેષતા નથી માનતા. અને મારા કરતાં જ્ઞાનવૃદ્ધ, વયેાવૃદ્ધ શ્રી કાંતિવિજયજી, શ્રી હંસવિજયજી વગેરે છેને! ”
વારવાર જ્યારે જ્યારે આચાય પદ્મ માટે પ્રાર્થના કરવામાં આવી ત્યારે મહારાજશ્રીએ આ રીતે તે નકારી અને પેાતાનું કામ ચાલુ રાખ્યું. શ્રી કાંતિવિજયજી અને શ્રી હંસવિજયજી મહારાજશ્રીએ પણ કહેવરાવ્યું કે ગુરુદેવનું કા પૂરું કરવાના ઉત્સાહ અને કુનેહ તમારામાં છે, તેથી તમે જ આચાય અને ! અમારા તમને આશીર્વાદ છે. પણ વર્ષો સુધી તે તરફ તેમણે વિચાર જ ન કર્યાં.
છેવટે જ્યારે ગુજરાત-પંજાબના શ્રી સ ંઘે તેમ જ યેવૃદ્ધ ધ્યેય શ્રી પ્રવતકજી મહારાજ વગેરેએ આગ્રહ પૂર્વક અનુરોધ કર્યો ત્યારે પેાતાની મરજી ન હેાવા છતાં તેમણે હા કહી અને પંજાબના શ્રીસંઘના હને પાર ન રહ્યા. લાહેારમાં મેાટા સમારોહ કરવામાં આવ્યેા. સ.