________________
,
છે
જર
પદવીદાન સમારંભ
૮૮ ૦
રુદેવ! આપ સમાજનૌકાના કર્ણધાર છે. પંજાબ દેશ પરના આપના ઉપકારે તે ગણ્યા ગણાય નહિ તેટલા છે. ભારતભરમાં આપની સંસ્થાઓ પ્રગતિ સાધી રહી છે. દિશદિશ આપના પુણ્યકાર્યને ધ્વજ ફરકી રહ્યો છે. બૂઝર્ગ વાવૃદ્ધ સાધુ મુનિરાજ પણ આપના કાર્યની પ્રશંસા કરી